Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

topnewschannelinindia

7,203 stories

ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો

સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલાસા બાદ, કોર્ટે તમામ પક્ષકારોને પૂછ્યું કે તેમણે હજુ…

· 5 min read

અમેરિકાની મદદથી 136 કરોડના ઇનામી ડ્રગ લોર્ડ અલ મેંચો ઠાર, મેક્સિકોમાં હિંસા ભડકી

મેક્સિકોની સેનાએ દેશના સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અને અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ અપરાધી Nemesio Oseguera Cervantesને વિશેષ સૈન્ય ઓપરેશન દરમિયાન ઠાર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓસેગુએરા ‘અલ મેંચો’ તરીકે જાણીતા હતા અને તેઓ Jalisco New Generation Cartel (CJNG)ના વડા…

· 3 min read

રાંચી થી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ દુર્ઘટના : ઝારખંડમાં ક્રેશ થતાં 7નાં મોત, DGCA-AAIB તપાસ શરૂ

ઝારખંડની રાજધાની રાંચીથી દિલ્હી જતી ‘રેડબર્ડ એરવેઝ’ની એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ છે. ટેકઑફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. બાદમાં માહિતી મળી કે વિમાન ઝારખંડના ચતરા જિલ્લામાં જંગલ વિસ્તારમાં ક્રેશ થયું…

· 3 min read

Gift City માં વેસ્ટ મિડલેન્ડ્સ મેયર પ્રતિનિધિમંડળની મુલાકાત, ભારત-યુકે નાણાકીય અને શૈક્ષણિક સહયોગ મજબૂત

ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સર્વિસિસ સેન્ટર, Gift City (ગુલફ ઇનડસ્ટ્રીયલ ફાઇનાન્સ સિટી) ખાતે સોમવારે, યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઇન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય મેયર પ્રતિનિધિમંડળને યજમાની આપવામાં આવી. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચાર્ડ પાર્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાત…

· 3 min read

કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી

જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા દરમિયાન મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા ધારણ કરીને પોલીસ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી. આ બનાવ 22 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરથી થઈ હતી. કીર્તિ પટેલને બાદમાં જૂનાગઢ લાવી મેડિકલ ચેકઅપ પછી 23…

· 2 min read

શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા – મોરારિબાપુ

કાગધામ મજાદરમાં કવિ કાગબાપુની પુણ્યતિથિ સાથે લોકસાહિત્ય સન્માન સાથે કાગ વંદના સમારોહ યોજાઈ ગયો આ પ્રસંગે મોરારિબાપુએ શંકરાચાર્યજીના પંચ દેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા હોવાનું કહ્યું. પદ્મશ્રી કવિ દુલા કાગ 'કાગબાપુ' પુણ્યતિથિ કાગચોથ પ્રસંગે મોરારિબાપુના સાનિધ્ય સાથે સાહિત્યકાર, વિદ્વાનો…

· 3 min read

તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા

તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમિલનાડુમાં કુલ 5.6 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાંથી 2.7 કરોડ પુરુષ અને…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા યથાવત : દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ

બાંગ્લાદેશમાં નવી સરકાર રચાયા છતાં હિંદુવિરોધી હિંસા યથાવત રહેતી જણાઈ રહી છે. રવિવારે (22 ફેબ્રુઆરી) ચાંદપુર જિલ્લામાં એક 25 વર્ષીય દિવ્યાંગ હિંદુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સામૂહિક બળાત્કારનો શિકાર બનવાનું માહિતી મળી છે. આ ઘટના ત્યારે બની…

· 2 min read

‘ભારત ટેક્સી’થી ડ્રાઇવર જ બનશે માલિક, અમિત શાહનો સહકારી મોડેલ પર ભાર

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah એ ‘ભારત ટેક્સી’ના ડ્રાઇવર્સ (સારથીઓ) સાથે સંવાદ કરતાં જણાવ્યું કે હવે ડ્રાઇવર જ ટેક્સી સેવાનો માલિક બનશે. સરકારની પ્રાથમિકતા સહકારિતા ક્ષેત્રને મજબૂત બનાવવાની રહી છે અને ‘ભારત ટેક્સી’ તેનો જ એક મહત્વપૂર્ણ ભાગ…

· 4 min read

CM યોગીનું સિંગાપોરમાં મહામિશન, 6650 કરોડના MoU સાઇન કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપોર મુલાકાતના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશ સરકારે મોટી રોકાણ સફળતા મેળવી છે. યુનિવર્સલ સક્સેસ ગ્રુપ સાથે કુલ ₹6,650 કરોડના રોકાણ માટે ત્રણ મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકાણો ગ્રુપ હાઉસિંગ, લોજિસ્ટિક્સ…

· 3 min read