‘ટાઈગર 3’એ રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો તોડ્યો રેકોર્ડ, જાણો વર્લ્ડવાઈડ કલેક્શન
સલમાન ખાન સ્ટારર સ્પાઈ થ્રિલર ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી રહી છે. ફિલ્મ 12 નવેમ્બરના રોજ દિવાળીના ખાસ અવસર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. રિલીઝના પ્રથમ...
ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજક?...
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ અંગે દેખાવો
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે બપોરે રિસેસના સમયે વડોદરામાં કુબેર ભવન નીચે એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓ અંગે કાળી પટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી હતી અને સરકાર પાસે અપેક?...
અમેરિકામાં ઘૂસણખોરીની સમસ્યા ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે, ટ્રમ્પે આકરી કાર્યવાહીનો વાયદો કર્યો
અમેરિકામાં ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાં ફરી એક વખત ઘૂસણખોરીની સમસ્યા મુખ્ય મુદ્દો બને તેવા ભણકારા વાગી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટી વતી ફરી ચૂંટણી લડવા માટે થનગની રહે...
રણબીર કપૂરની ‘Animal’ અને વિક્કી કૌશલની ‘Sam Bahadur’ વચ્ચે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ છે આગળ?
બોક્સ ઓફિસ રેસમાં એનિમલ અને સામ બહાદુરમાંથી કઈ ફિલ્મ આગળ? બોક્સ ઓફિસ પર આ વર્ષે ઘણી મોટી ફિલ્મોનો ક્લેશ થયો છે. 11 ઓગસ્ટ 2023એ એક જ દિવસ અને તારીખ પર સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની ઓએમજી 2 રિલીઝ ?...
જુમ્મા પર હવે બિહારની શાળાઓ રહેશે બંધ!: નીતીશ સરકારે હિંદુ તહેવારોની રજા ઘટાડી, ઈદ-મોહરમની વધારી; ભાજપે ગણાવ્યું- ઈસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર
ગત વર્ષે બિહારની 500થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે સાપ્તાહિક રજા શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કોઈ સત્તાવાર આદેશ વિના થઈ રહ્યું હતું. પરંતુ હવે બિહારન?...
જાહેરાત માટે 500 કરોડ આપી શકાય, પરંતુ પ્રોજેક્ટ માટે 400 કરોડ નહીં’, દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આજે એટલે કે મંગળવારે જણાવવામાં આવ્યું કે દિલ્હી ...
21મી સદીનું સૌથી મોટુ યુદ્ધ ઈઝરાયેલ-હમાસ, મોતના આંકડા ચોંકાવનારા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત 7 ઓક્ટોબરના રોજ થઈ હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના લડાકુઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. હમાસના લડાકુઓએ માત્ર ઈઝરાયેલ પર હુમલો જ ન કર્યો પરંતુ લોકોની હત્યા પણ ક?...
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના નેતા સંજય રાઉત પીએમ...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...