Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

topnewschannelinindia

7,205 stories

ફ્રાન્સ સાથે મેગા ડીલની તૈયારી : ₹3.25 લાખ કરોડમાં 114 રાફેલ જેટ ખરીદવાની યોજના

ભારતીય વાયુસેના (IAF)ની શક્તિ વધારવા માટે 114 વધુ રફાલ ફાઈટર જેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ ઝડપથી આગળ વધી રહ્યો છે. અંદાજે ₹3.25 લાખ કરોડની આ ડીલ ભારતના ઈતિહાસમાં સૌથી મોટો હથિયારોનો સોદો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, આ…

· 3 min read

રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ

પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિયા પર પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન ટાંકીને પુસ્તકની વાસ્તવિક…

· 3 min read

અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગેલેરી અચાનક તૂટી પડતાં લોકો ઘરમાં ફસાઈ…

· 2 min read

AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ

સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પોતાનું રાજીનામું સીધું અરવિંદ કેજરીવાલને મોકલ્યું…

· 3 min read

‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.…

· 2 min read

‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબરી મસ્જિદનું માળખું ક્યારેય ફરીથી બનશે નહીં અને સરકાર જે કહે છે તે…

· 2 min read

વડોદરામાં POCSO કેસમાં કડક ચુકાદો : સગીરાને ભગાડનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, ₹50 હજાર દંડ

વડોદરા શહેર પોલીસના “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2024માં ગૌરવ્રતની પૂજા માટે ગયેલી સગીરાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ દાખલ થયેલા પોક્સો (POCSO) એક્ટના ગંભીર ગુનામાં નામદાર કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી…

· 2 min read

વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે – મોરારિબાપુ

દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' વર્ણનમાં શિવ ચરિત્ર પ્રસ્તુત થયું. આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે. ભારતવર્ષનાં ઐતિહાસિક તીર્થ દ્વારકામાં સંતો, મહંતો અને મહાનુભાવો સાથે ભાવિક શ્રોતાઓ મોરારિબાપુના…

· 2 min read

અમદાવાદમાં ડિજિટલ બ્લેકમેલિંગનો પર્દાફાશ : ડૉક્ટરને ધમકી આપનાર સીસીટીવી ટેક્નિશિયન ઝડપાયો

અમદાવાદના પાલડી વિસ્તારમાં બ્લેકમેલિંગ અને ડિજિટલ ધમકીનો એક ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે અબ્દુલ વહાબ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે ક્લિનિક ચલાવતા એક ડૉક્ટરના અંગત વિડીયો ચોરી કરી સોશિયલ મીડિયા પર…

· 2 min read

અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલે પાણી કાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર

અમદાવાદ શહેરમાં પાણી પુરવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક…

· 2 min read