Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026

topnewschannelinindia

7,205 stories

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ

જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીએ જણાવ્યું…

· 3 min read

મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામ : મહાયુતિ આગળ, ભાજપે 225 બેઠકો જીતી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જિલ્લા પરિષદ બેઠકો અને 1,462 પંચાયત સમિતિ બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્ર…

· 4 min read

ડિજિટલ છેતરપિંડી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી : રૂ. 54 હજાર કરોડની ઠગાઈને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી

દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ છેતરપિંડીના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સાઈબર ઠગાઈ દ્વારા રૂ. 54 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે, જેને “ખુલ્લી લૂંટ” ગણાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી…

· 3 min read

SIRની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ સહન કરાશે નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સોમવારે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ અથવા વિલંબ સહન કરવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક અરજીઓ…

· 2 min read

નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિન તરફથી એક નિવેદન બહાર પાડ્યું છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા (PRHI)…

· 3 min read

બ્રિટન : કીર સ્ટારમર સરકારમાં રાજકીય ઉથલપાથલ, ગૃહ સચિવ શબાના મહમૂદ બની શકે છે દેશના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન!

યુનાઇટેડ કિંગડમ હાલમાં ગંભીર રાજકીય સંકટ અને આંતરિક હલચલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સને લઈને થયેલા વિવાદો અને સરકારના મહત્વપૂર્ણ નેતાઓના રાજીનામા બાદ વડાપ્રધાન કીર સ્ટારમર પર દબાણ વધી રહ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે લેબર પાર્ટીમાં નેતૃત્વ…

· 3 min read

વિકસિત ભારતનો મુખ્ય આધાર યુવા શક્તિ – તાપી જિલ્લામાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન

આ સંકલ્પને વધુ સશક્ત બનાવવા માટે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારા સ્થિત સિનિયર સિટીજન ક્લબ હોલ ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ…

· 2 min read

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં. 'જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા.…

· 2 min read

‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ દિવસભર મોબાઈલ અથવા ટીવી પર વયતી…

· 3 min read