Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 32°C

topnewschannelinindia

7,205 stories

રેલ્વેનો મોટો ડિજિટલ બદલાવ : 1 માર્ચથી UTS on Mobile બંધ થશે, હવે RailOne ફરજિયાત

ભારતીય રેલ્વે દ્વારા ડિજિટલ સેવાઓમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. લાખો મુસાફરો માટે મહત્વપૂર્ણ ગણાતી UTS on Mobile એપ હવે બંધ થવા જઈ રહી છે. રેલ્વેના નવા નિર્ણય મુજબ 1 માર્ચ 2026થી UTS એપ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ…

· 3 min read

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે 16 ફેબ્રુઆરીએ ચૂંટણી, ઉમેદવારી નિયમો જાહેર

ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી વિધાનસભાના નિયમ-11 તેમજ નિયમ 10(2) મુજબ યોજાશે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ…

· 2 min read

અમેરિકાથી ભારતના ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત સંકેત, ટેરિફ શૂન્ય થવાની શક્યતા : પિયુષ ગોયલ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફ દરને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત બાદ હવે ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વધુ સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 12 ફેબ્રુઆરીએ…

· 3 min read

અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ધુમાડાથી લોકો ફસાયા; 100 લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદ શહેરમાં આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યાની જાણકારી મળતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં…

· 2 min read

સિએટલ પોલીસ કાર અકસ્માત કેસમાં ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને મળશે ₹262 કરોડનું વળતર

અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થી જાહ્નવી કંડુલાના પરિવારને અંતે ન્યાય મળ્યો છે. વર્ષ 2023માં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અમેરિકન સત્તાધિકારીઓએ પરિવારને આશરે ₹262 કરોડ (3.1 કરોડ ડોલર)નું વળતર આપવાની ઓફર…

· 3 min read

સુપ્રીમ કોર્ટની ‘ઘૂસખોર પંડત’ ફિલ્મના ટાઇટલ પર સખત ટિપ્પણી; નામ બદલવા મેકર્સને પૂછ્યો સીધો સવાલ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન ફિલ્મના નામ અંગે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે આવા વિવાદાસ્પદ ટાઇટલ ઘણીવાર માત્ર…

· 3 min read

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં બે ગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં…

· 3 min read

ભારતીય વાયુસેનાને મળશે 114 નવા રાફેલ ફાઇટર જેટ્સ, ₹3.25 લાખ કરોડના ઐતિહાસિક સોદાને DAC ની મંજૂરી

ભારતની રક્ષણાત્મક ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના 114 રાફેલ ફાઇટર જેટ્સની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી…

· 4 min read

AMRUT 2.0 હેઠળ ગુજરાતમાં હરિત ક્રાંતિ : ₹117.56 કરોડના ખર્ચે 131 બગીચાઓનું વિકાસ, 70 બગીચાઓ પૂર્ણ

ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના વિકાસને નવી ગતિ મળી રહી છે. રાજ્યમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131…

· 3 min read

સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદેસર રીતે વીડિયો શૂટિંગ અને સંસદીય શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ…

· 3 min read