લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પ્રણેતા, ગાંધીવિચારના પ્રણેતા, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા આગામી શનિવારે યોજાશે.…










