Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

topnewschannelinindia

7,190 stories

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના કર્યા દર્શન, ભાજપના અભ્યાસ વર્ગમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ અંબાજી ખાતે યોજાયેલા ભાજપના અભ્યાસ વર્ગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. મંદિર પહોંચતા જ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ તેમનું પરંપરાગત રીતે…

· 3 min read

‘વંદે માતરમના સન્માન સાથે કોઈ સમજૂતી નહીં’, ભાજપે પ્રસ્તાવ પસાર કરી કોંગ્રેસના નિર્ણયની કરી નિંદા

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે ‘વંદે માતરમ’ના સન્માન અને તેની ઐતિહાસિક વિરાસતની રક્ષા અંગે મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કર્યો છે. ભાજપે 19 ઓગસ્ટ 2026ના રોજ કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) દ્વારા 1937ના પોતાના જૂના પ્રસ્તાવને ફરી સ્વીકારવાના નિર્ણયનો કડક વિરોધ કર્યો છે.…

· 6 min read

ઉમરેઠની આધ્યાત્મિક ધરાને મોટી ખોટ : પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજનું નિધન

ઉમરેઠ અને સમગ્ર ચરોતર પંથક માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થતાં સંતરામ મંદિર પરિવાર, ભક્તજનો તેમજ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પૂજ્ય ગણેશદાસજી મહારાજે વર્ષો સુધી સંતરામ…

· 2 min read

RSS સભ્યો પર પ્રતિબંધોની USCIRFની માગ પર ભારતનો આકરો જવાબ, MEAએ કહ્યું- ‘પક્ષપાતી સંસ્થા, વિશ્વસનીયતા નથી’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને અમેરિકાની US Commission on International Religious Freedom (USCIRF)ના અધિકારીઓની તાજેતરની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકન સરકારને RSSના એવા સભ્યો સામે પ્રતિબંધો લાદવા અપીલ કરી હતી, જેમને તેઓ ધાર્મિક સ્વતંત્રતાના…

· 4 min read

Indus Water Treaty : પાકિસ્તાન IWT માટે રડતું રહ્યું, લદ્દાખે સિંધુના પાણીથી શરૂ કરી ખેતી

સિંધુ જળ સંધિ (Indus Waters Treaty-IWT) પર બ્રેક લાગ્યા બાદ એક તરફ પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે અવાજ ઉઠાવી રહ્યું છે, તો બીજી તરફ લદ્દાખમાં સિંધુ નદી અને ગ્લેશિયરના પાણીના સ્થાનિક ઉપયોગની દિશામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે.…

· 6 min read

‘ચિકન નેક’ને મળશે અભેદ્ય સુરક્ષા, અમિત શાહે ‘ત્રિકોણીય સુરક્ષા ગ્રીડ’ની કરી જાહેરાત

ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સિલિગુડી કોરિડોર (Siliguri Corridor)ની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ‘ચિકન નેક’ તરીકે ઓળખાતા સિલિગુડી કોરિડોરની સુરક્ષા માટે ખાસ ‘ટ્રાયેંગ્યુલર…

· 5 min read

Maharashtra Ladki Bahin Yojana : 92 લાખ અપાત્ર લાભાર્થીઓને રૂ. 9,605 કરોડ ચૂકવાયા, RTIમાં મોટો ખુલાસો

મહારાષ્ટ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના’ (Mukhyamantri Majhi Ladki Bahin Yojana)ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. માહિતી અધિકાર (RTI) હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, જૂન 2026 સુધી રાજ્ય સરકારે આશરે 92 લાખ અપાત્ર લાભાર્થીઓના ખાતામાં કુલ રૂ.…

· 7 min read

પૂર્વ VC નીરજા ગુપ્તા સામે ₹40 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિના આરોપ, તપાસ સમિતિ રચાઈ

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી તાજેતરમાં નિવૃત્ત થયેલાં નીરજા ગુપ્તા સામે વધુ એક ગંભીર ગેરરીતિનો આરોપ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીને જૈન ધર્મની પ્રાચીન હસ્તપ્રતોના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ગ્રાન્ટના સંચાલન અંગે…

· 8 min read

MMDR Amendment Bill 2026 : ખનિજ ક્ષેત્રમાં મોટા સુધારા, ટેક્સ વ્યવસ્થામાં સ્થિરતા સાથે આત્મનિર્ભર ભારતને મળશે વેગ

સંસદના ચોમાસુ સત્ર 2026 દરમિયાન ભારે રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ કાયદાકીય સુધારાઓને આગળ વધાર્યા છે. તેમાં The Mines and Minerals (Development and Regulation) Amendment Bill, 2026 (MMDR Amendment Bill 2026) ખનિજ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી…

· 9 min read

ભારત વિશ્વ માટે વિકાસ અને આશાનું ઉજ્જવળ કેન્દ્ર, આગામી પેઢીના સુધારા પર વડાપ્રધાનનો ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 21 ઓગસ્ટે નવી દિલ્હીમાં આયોજિત Economic Times World Leaders Forum 2026ને સંબોધિત કરતાં ભારતની વિકાસયાત્રા, આર્થિક નીતિઓ, ઉત્પાદન ક્ષેત્ર, શાસન સુધારા અને રેલવે સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે વૈશ્વિક સ્તરે…

· 7 min read