click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ
BhavnagarGujarat

લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ

આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન

Last updated: 2026/08/22 at 11:10 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે. આગામી શનિવારે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલ છે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પ્રણેતા, ગાંધીવિચારના પ્રણેતા, કેળવણીકાર અને શીલભદ્ર સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા આગામી શનિવારે યોજાશે. અહીંયા લેખિકા અને અભ્યાસુ અધ્યાપિકા શરીફાબેન વીજળીવાળા ‘સાહિત્ય અને સમાજ’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.

મનુભાઈ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત આ ત્રેવીસમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંયા પૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રાકૃતિક ખેતી અને આરોગ્ય માટે મૂળજીભાઈ ભલાણી, બાળ સાહિત્ય માટે વાસુદેવભાઈ સોઢા, શિક્ષણ માટે બળવંતભાઈ તેજાણી અને ગ્રામવિકાસ માટે શ્રી જયેશભાઈ રાવળ સન્માનિત થશે.

શનિવાર તા.૨૯ સવારે યોજાનાર આ કાર્યક્રમ માટે સંસ્થા પરિવારનાં વડા રઘુવીરભાઈ ચૌધરી, અરુણભાઈ દવે, રાજેન્દ્રભાઈ ખીમાણી અને હસમુખભાઈ દેવમુરારિ સંકલનમાં રહ્યાં છે. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ આયોજન થયેલ છે, જેની તૈયારીઓ ચાલી રહી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ

માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા

પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની તૈયારી, હવે કાચની બોટલમાં મળશે પાણી; AMCની મોટી ગ્રીન પહેલ

TAGGED: @india, Arunbhai Dave, Bal Sahitya Gujarat, Balvantbhai Tejani, bhavnagar news, Breaking news, CM Gujarat, Darshak Smarak Vyakhyanmala, Former Student Felicitation, Gandhi Vichar, Gohilwad News, Gram Vikas Gujarat, gujarat, Gujarat Education, Gujarat education news, Gujarat latest news, Gujarati Literature News, gujarati news, Hasmukhbhai Devmurari, india news, Jayeshbhai Raval, Lokbharati Gramvidyapith, Lokbharti Alumni Felicitation, Lokbharti Gram Vidyapith Sanosara, Lokbharti Sanosara News, Manubhai Pancholi Darshak, Muljibhai Bhalani, Narendra Modi, Natural Farming Gujarat, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Raghuvir Chaudhary, Rajendrabhai Khimani, Rural Education Gujarat, Sahitya ane Samaj, Sanosara Event, Sharifaben Vijliwala, top news, top news channel, topnewschannelinindia, Vasudevbhai Sodha, ગુજરાત શિક્ષણ સમાચાર, ગુજરાતના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈદેવભાઈ ફાર્મા, ગોહિલવાડ સમાચાર, દર્શક સ્મારક વ્યાખ્યાનમાલા, નાયબભાઈ પટેલ, ભારત, ભાવનગર સમાચાર, મનુભાઈ પંચોલી દર્શક, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા, લોકભારતી ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન, લોકભારતી સણોસરા સમાચાર, શરીફાબેન વિજળીવાલા, સાહિત્ય આને સમાજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 23 ઑગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ : ગુજરાતના તમામ 34 જિલ્લામાં ‘સ્પેસ ક્વિઝ’, વિજેતાઓને મળશે ખાસ તક
Next Article ભારત વિશ્વ માટે વિકાસ અને આશાનું ઉજ્જવળ કેન્દ્ર, આગામી પેઢીના સુધારા પર વડાપ્રધાનનો ભાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતને 4 નવા ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ની સોગાદ, અશ્વિની વૈષ્ણવે અનેક રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ
Gujarat સપ્ટેમ્બર 15, 2026
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WCEF 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 15, 2026
માંડવીના શિરવા ગામમાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું, 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ
Gujarat Kutch સપ્ટેમ્બર 15, 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પવિત્ર નર્મદા જળના કળશ સાથે બાઈક યાત્રાનો પ્રારંભ, પ્રફુલ પાનશેરીયા જોડાયા
Gujarat Narmada સપ્ટેમ્બર 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?