Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

topnewschannelinindia

7,199 stories

ભારત દેશ અને એની સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત દ્વારા જ થઈ શકશે -પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર)

નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર ૫. પૂ. જગતગુરા શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનદેવાચાર્યજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે…

· 3 min read

નડિયાદ ટાઉન પોલીસે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપ્યા

અગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને પ્રજામાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના…

· 1 min read

આંબલા તથા ખડસલીમાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય ઉપર યોજાશે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ

સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા તથા ખડસલીમાં 'માતૃભાષા ગુજરાતી' વિષય ઉપર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ યોજાશે. રવિકૃપા સંસ્થા તથા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં સૌજન્યથી થયેલ આયોજનમાં શિક્ષણવિદ્ નિષ્ણાતો દ્વારા વક્તવ્ય અને ચર્ચા સંવાદ થશે. સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૫ જેટલી લોકશાળાઓને ગુણવત્તા…

· 2 min read

જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને યોજાઈ ગઈ શ્રીમદ્ ભાગવત કથા

તીર્થસ્થાન જગન્નાથપુરીમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ. સોની સમાજ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા આયોજનનો ભાવિકોને લાભ મળ્યો. ઐતિહાસિક તીર્થસ્થાન જગન્નાથપુરીધામમાં ભક્તિભાવ સાથે રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં કથા પ્રસંગ શ્રવણ સાથે ઉત્સવ ઉજવણીમાં…

· 1 min read

હવેથી ફ્લાઇટમાં જતા પહેલા જાણી લેજો આ ન્યૂ રૂલ્સ, ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા, જાણો કેમ

બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા ફ્લાઈટ બેગેજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ડિગો એરલાઈન્સ અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સ દ્વારા પણ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો તમે પણ નવા…

· 2 min read

2025 માં વિદેશમાં અભ્યાસ કરવો છે ! આ ટોચના 5 સસ્તા દેશોમાં વિદ્યાર્થીઓ માટે મોટી તક

વિદેશમાં અભ્યાસ કરવો ખૂબ જ ખર્ચાળ છે, જેનો મુખ્ય ભાગ ટ્યુશન ફી છે. ત્યારબાદ, રહેવા અને ખાવા માટે દર મહિને 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રિટન, કેનેડા જેવા દેશોમાં આ ખર્ચ વધુ…

· 4 min read

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; દિલ્હીમાં સરકાર બનાવશે મનમોહન સિંહનું સ્મારક

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માંગ કરી છે. જો કે હવે કેન્દ્ર સરકાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે સંમત થઈ ગઈ…

· 2 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને 2024 ના છેલ્લા શનિવારે અનોખા ગરમ કપડાના શણગાર કરવામાં આવ્યા. જેમાં ગરમ સ્વેટર, જેકેટ, હુડી, ટોપી, મફલર, બ્લેન્કેટ જેવા ગરમ કપડા દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને…

· 1 min read

RBI એ PPI ધારકોને તૃતીય-પક્ષ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને UPI ચુકવણી કરવાની મંજૂરી આપી

રિઝર્વ બેંકે (RBI)પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ધારકોને તૃતીય-પક્ષ મોબાઇલ એપ્લિકેશન દ્વારા UPI ચૂકવણી કરવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપી હતી. તૃતીય-પક્ષ UPI એપ્લિકેશન દ્વારા યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ચૂકવણી/કેવાયસી પ્રીપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) થી સક્ષમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,…

· 2 min read

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ…

· 4 min read