જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મીટીંગ યોજાઇ
જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટી કાઉન્સિલની મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં જાન્યુઆરીથી નવેમ્બર માસ દરમિયાન યોજાયેલી મિંટિગમાં ચર્ચાયેલા મુદ્દા પર થયેલ કામગીરી પર સમીક્ષા કરવામાં આવી…










