અમદાવાદ : ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરવાનો આરોપ, પાડોશી ઇમ્તિયાઝ શેખ ઝડપાયો
અમદાવાદના વટવા વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં ચાર માળિયા વિસ્તારમાં રહેતા એક પાડોશીએ ચા બનાવવાના બહાને પોતાના પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…










