click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ
GujaratKheda

વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. પ્રણવ મહેતાનું સ્થાન વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ

Last updated: 2026/07/03 at 4:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. પ્રણવ આર. મહેતાએ આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SciRank Global દ્વારા વર્ષ 2025 માટે જાહેર કરવામાં આવેલી વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રીમાં ડૉ. મહેતાનો વિશ્વના ટોચના 5 ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો કરનારી બની છે.

AD Scientific Index-2026 દ્વારા પણ ડૉ. મહેતાના સંશોધન કાર્યને વિશિષ્ટ માન્યતા આપવામાં આવી છે. આ ઇન્ડેક્સ અનુસાર તેઓ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રથમ ક્રમે સ્થાન ધરાવે છે.

ડૉ. મહેતાની Google Scholar પ્રોફાઇલ મુજબ તેમના સંશોધન કાર્યને અત્યાર સુધીમાં 2,500થી વધુ Citation, 26 H-Index અને 43 i10-Index પ્રાપ્ત થયા છે. ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ સંશોધન સૂચકાંકોમાં પણ તેઓ અગ્રણી સ્થાન ધરાવે છે, જે તેમની સતત સંશોધન પ્રવૃત્તિ, ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનો અને વૈશ્વિક સંશોધન સહયોગનું પ્રતિબિંબ છે.

છેલ્લા સાત વર્ષ દરમિયાન ડૉ. મહેતાના 82થી વધુ સંશોધન લેખો આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયા છે, જેમાં 26 Q1 તથા 56 Q2 જર્નલનો સમાવેશ થાય છે. તેમનું સંશોધન મુખ્યત્વે સોલાર એનર્જી, સોલાર ડીસેલિનેશન, સસ્ટેનેબલ થર્મલ સિસ્ટમ્સ, મિકેનિકલ ડિઝાઇન ઓપ્ટિમાઇઝેશન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એન્જિનિયરિંગ સંશોધન જેવા અદ્યતન વિષયો પર કેન્દ્રિત છે. તેમના સંશોધન કાર્ય દ્વારા એન્જિનિયરિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ અને અસરકારક યોગદાન પ્રાપ્ત થયું છે.

ડૉ. મહેતાની આ સિદ્ધિના પરિણામે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીની વૈશ્વિક શૈક્ષણિક ઓળખ વધુ મજબૂત બની છે. ડૉ. મહેતાએ ભવિષ્યમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળું સંશોધન, આંતરરાષ્ટ્રીય સહયોગ અને નવીનતાના ક્ષેત્રમાં વધુ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. એચ. એમ. દેસાઈ, ડિરેક્ટર અંકુર દેસાઈ, રજિસ્ટ્રાર એમ. આર. ભાવસાર, ડીન પ્રો. (ડૉ.) વી. એ. શાહ તથા મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. આર. એમ. જોશીએ ડૉ. પ્રણવ આર. મહેતાને આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતાં તેમના ભાવિ સંશોધન કાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, AD Scientific Index 2026, AI Based Engineering Research, Artificial Intelligence in Engineering, Breaking news, CM Gujarat, DDU Nadiad, DDU નડિયાદ, Dharmsinh Desai University, Dr Pranav R Mehta, Engineering and Technology, Google Scholar Citation, Google Scholar Citations, gujarat, Gujarat Scientist, gujarati news, gujaratinews, H Index, i10 Index, india news, Indian Scientist Recognition, International Research Achievement, Kheda, kheda collector, kheda news, latest news, localnewsingujarat, Mechanical Design Optimization, Mechanical Engineering Research, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, SciRank Global 2025, Solar Desalination, Solar Energy Research, Sustainable Thermal Systems, Top 5 Percent Scientists, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, University Research Excellence, આંતરરાષ્ટ્રીય સંશોધન માન્યતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એન્જિનિયરિંગ સંશોધન, ગુજરાત શિક્ષણ સમાચાર, ગુજરાતના વૈજ્ઞાનિક, ટોચના 5 ટકા વૈજ્ઞાનિક, ડૉ. પ્રણવ આર. મહેતા, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ સમાચાર, ભારત, મિકેનિકલ એન્જિનિયરિંગ, યુનિવર્સિટી સંશોધન સિદ્ધિ, વૈશ્વિક વૈજ્ઞાનિક રજિસ્ટ્રી, સસ્ટેનેબલ થર્મલ સિસ્ટમ્સ, સોલાર એનર્જી સંશોધન, સોલાર ડીસેલિનેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણના આરોપમાં 8 આતંકીઓ ઝડપાયા
Next Article BAT-BMS એપ પર સરકારની કાર્યવાહી, ઈ-રિક્ષા રિમોટથી બંધ થવાના દાવા બાદ એપ સ્ટોર પરથી હટાવવાનો આદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?