નવસારીનું ‘નમો કમલમ’ કેમ છે ખાસ? AIથી લઈને હાઈટેક સુવિધાઓ સુધી જાણો ખાસિયતો
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક પ્રસંગ યોજાવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઈવે નજીક નિર્માણ પામેલા નવા જિલ્લા કક્ષાના ભાજપ...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મા અંબાના કર્યા દર્શન, ભાજપના અભ્યાસ વર્ગમાં આપશે હાજરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમણે ભક્તિભાવપૂર્વક મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેઓ અંબાજી ખાતે યોજાયેલા ભાજપના અભ્યાસ વર્ગમા...
વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો, ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ના બેનરો સાથે રસ્તો બ્લોક કર્યો
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઑગસ્ટે દાહોદમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કેટલાક નેતાઓ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અ?...
105 વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાવનાર કોંગ્રેસ ક્યારે માફી માંગશે? પ્રશાંત વાળાનો ‘નવનિર્માણ આંદોલન’ને લઈ કોંગ્રેસ પર પ્રહાર
દિલ્હીમાં સીજેપી (CJP)ના નેતૃત્વમાં યોજાયેલા સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગના મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી ર...
જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3 ની પેટાચૂંટણી, 12 વર્ષ બાદ મતદાન, ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી એક બેઠક માટે આજે, 28 જુલાઈ 2026ના રોજ પેટાચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. મતદાનન...
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
દેશભરમાં ચર્ચામાં રહેલા NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કરાયેલા વિરોધના જવાબમાં ગુજરાત ભાજપે અમદાવાદમાં આક્રમક પરંતુ સંગઠિત રીતે ...
સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
ચૈતર વસાવાની કાનૂની મુશ્કેલીઓ વધી : 7 વર્ષની સજા બાદ હવે ભરૂચ કોર્ટની નોટિસ, 29 જુલાઈએ હાજર થવાનો આદેશ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાનૂની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજપીપળા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકીના કેસમાં ત...
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લ...
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી?...