click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
GujaratNarmada

સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ

સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની 135મી કડીનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું.

Last updated: 2026/06/29 at 3:40 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીનું કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ‘મન કી બાત’ માત્ર એક રેડિયો કાર્યક્રમ નહીં પરંતુ દેશના કરોડો નાગરિકોને જોડતો જનસંવાદ છે. પ્રધાનમંત્રી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા વ્યક્તિઓના પ્રેરણાદાયી કાર્યો, સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવાનોની ભૂમિકા તેમજ જનભાગીદારી જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવે છે, જે દેશવાસીઓને સતત પ્રેરણા પૂરું પાડે છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોએ ખૂબ જ રસપૂર્વક ‘મન કી બાત’નું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમમાં વ્યક્ત થયેલા વિચારો અને સંદેશાઓને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: ‘મન કી બાત’, @india, BJP workers collective listening, BJP Workers Program, CM Gujarat, Collective Listening Program, Dharmendrasinh Vasava, Dharmendrasinh Vasava Sagbara, gujarat, Gujarat BJP program, Gujarat political news, gujarati news, india news, latest news, MANN KI BAAT, Mann Ki Baat 135th Episode, Narendra Modi, narmada bjp, Narmada BJP news, Narmada local news, Narmada news, Neel Rao BJP, Neel Rao BJP Narmada, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm narendra modi, PM Narendra Modi Mann Ki Baat, Sagbara, Sagbara Mann Ki Baat program, Sagbara News, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ગુજરાત રાજકીય સમાચાર, ગુજરાત સમાચાર, ગુજરાતી સમાચાર, ધર્મેન્દ્રસિંહ વસાવા, નર્મદા ભાજપ, નર્મદા સમાચાર, નીલ રાવ, નીલ રાવ ભાજપ, પીએમ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપ કાર્યકર્તા કાર્યક્રમ, ભારત, મન કી બાત 135મી કડી, મન કી બાત 135મો એપિસોડ, સગબારા સમાચાર, સાગબારા સમાચાર, સામૂહિક શ્રવણ, સામૂહિક સાંભળવાનો કાર્યક્રમ, સ્થાનિક સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ
Next Article પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?