ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં દુર્ઘટના: ચોથા માળનો લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોનું રેસ્ક્યૂ
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધિન બાંધકામમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાંધકામના ચોથા માળે લગાવવામાં આવેલ લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતાં નીચે કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને…










