Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

ભારત

2,435 stories

અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર

ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ યંત્રને ભગવાન શ્રી રામના વિજય, ધર્મ અને…

· 2 min read

ગુજરાતમાં UCC લાગુ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે લગ્ન

ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવાના છે, જેથી…

· 4 min read

કેરળ ચૂંટણી 2026 : કેરળમાં ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં 39 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી સ્પષ્ટ થાય…

· 2 min read

ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વિરોધાભાસી મંતવ્યો સામે આવ્યા છે, જેને કારણે…

· 3 min read

પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી

ઈશ્વરિયાની પ્રાથમિક શાળામાં 'ધરતીના છોરું' અભિયાનમાં ચકલી માળાની ભેટ અપાઈ ત્યારે સંદેશો અપાયો કે, પ્રકૃતિના તમામ જીવને આપણી સાથે જીવાડવાની આપણી જવાબદારી રહેલી છે. 'ધરતીનાં છોરું' અભિયાન સંયોજક મૂકેશ પંડિતની ઉપસ્થિતિમાં ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રકાશભાઈ પંચાલના સંકલન સાથે બેઠક…

· 1 min read

લોકભારતી સણોસરામાં મોરારિબાપુએ કર્યો પ્રાસંગિક ચિંતન સંવાદ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો. સંસ્થાનાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને આમ બેઠક લાભ મળ્યો. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુએ મુલાકાત લીધી હતી. મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન સંવાદ કર્યો અને રામચરિત માનસમાં ત્રણ સખા સુગ્રીવ જે સુખની…

· 1 min read

ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા

આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખધ્વનિ અને જયકારાના ગૂંજતા સ્વરો વચ્ચે ભક્તો મોટી…

· 2 min read

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી

આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA - ભારત ઔદ્યોગિક વિકાસ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. BHAVYA યોજના: 100…

· 3 min read

ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે

ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવાના મહત્વપૂર્ણ નિયમોનો સમાવેશ છે. લગ્ન નોંધણી…

· 4 min read

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત પહોંચ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’, મુન્દ્રા બંદર પર સુરક્ષિત બર્થિંગ

મિડલ ઈસ્ટમાં ચાલુ તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા માટે આશ્વાસક સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા બંદર પર સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ ભારતના ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે દૂરસ્થ પરિવહન…

· 2 min read