Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

ભારત

2,433 stories

રમઝાન દરમિયાન પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા, ભારતે કરી કડક નિંદા

22 ફેબ્રુઆરી 2026ના રોજ પાકિસ્તાન એ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના દાવા મુજબ આ કાર્યવાહી Tehrik-i-Taliban Pakistan (TTP) અને Islamic State – Khorasan Province (ISKP) સાથે જોડાયેલા ઠેકાણાઓને નિશાન બનાવી કરવામાં આવી હતી.…

· 3 min read

ગાઝા પીસ બોર્ડમાં સભ્ય નહીં છતાં ભારત ‘ઓબ્ઝર્વર’ તરીકે હાજર

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પ પ્રશાસને ‘બોર્ડ ઑફ પીસ’ નામની સમિતિ રચી છે, જેનો મુખ્ય હેતુ ગાઝામાં યુદ્ધવિરામ લાવવો અને સ્થાયી શાંતિ સ્થાપવી છે. ફ્લોરિડાના…

· 2 min read

છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘તેઓ ફક્ત એક નામ નથી, તેઓ આપણા આદર્શ છે’

પીએમ મોદીએ કહ્યું, "આપણે સ્વરાજ્યનો બચાવ કરનાર મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર, આપણે એક સ્વપ્નદ્રષ્ટા નેતા, કુશળ પ્રશાસક, તેજસ્વી રણનીતિકાર અને સ્વરાજ્યનો બચાવ કરનાર મહાન…

· 3 min read

PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી મુજબ, પીએસઆઈ કેડરની શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે.…

· 2 min read

મફત યોજનાઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું – રોજગાર સર્જનને આપો પ્રાથમિકતા

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) અંગે રાજ્યોને સખત સંદેશ આપતા કહ્યું છે કે આ પ્રકારની યોજનાઓનો આર્થિક ભાર આખરે કરદાતાઓ પર જ પડે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન CJIએ સવાલ ઉઠાવ્યો કે, “આખરે…

· 3 min read

AI સમિટમાં મુકેશ અંબાણીનો મોટો દાવો : ભારત AIમાં વૈશ્વિક શક્તિ બનશે, ‘Jio AI’ ભારતની ભાષા બોલશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા AI સમિટ દરમિયાન જણાવ્યું કે ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ ભારતના AI ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ સાબિત થશે. તેમના અનુસાર આ સમિટ માત્ર ટેકનોલોજી ચર્ચાનો મંચ નથી, પરંતુ દેશને AI ક્ષેત્રમાં નવી…

· 3 min read

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેનની માંગ, મેક્રોનની ભારતને અપીલ ચર્ચામાં

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વૈશ્વિક સ્તરે સંવેદનશીલ મુદ્દો ઉઠાવતા ભારતને ખાસ અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી સુરક્ષિત રાખવા માટે ભારતે…

· 3 min read

સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ : સરકારી સેવાઓમાં ભાઈ-ભત્રીજાવાદ ‘ઘોર અપરાધ’

સુપ્રીમ કોર્ટે લોકતાંત્રિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે સરકારી સંસ્થાઓમાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ ગંભીર અપરાધ સમાન છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે…

· 3 min read

AI સમિટ 2026માં PM મોદીએ ભારતને કહ્યું વિશ્વનું સૌથી મોટું ટેક ટેલેન્ટ હબ

દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ વૈશ્વિક સમિટની થીમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક…

· 4 min read

શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને વૈશ્વિક સ્તરે ‘AI પાવરહાઉસ’ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. AI સમિટ દરમિયાન એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકાર શાળાઓ અને કોલેજોમાં AI આધારિત સાધનો ઉપલબ્ધ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના…

· 2 min read