હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આસપાસ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, આરામ કેન્દ્રો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને…










