Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ભારત

2,432 stories

ઝારખંડના વિદ્યાર્થીઓના સમર્થનમાં ABVPનું દેશવ્યાપી આંદોલન, 1200થી વધુ યુનિવર્સિટીઓમાં પ્રદર્શનની જાહેરાત

ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે સમર્થન મળવાનું શરૂ થયું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દે દેશભરની 1200થી વધુ યુનિવર્સિટીઓ અને તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત…

· 5 min read

ડીસામાં બનશે ભારતનું પ્રથમ નાઇટ સફારી ઝૂ : ₹542 કરોડના ડેઝર્ટ ઝૂમાં સિંહ-દીપડાને નજીકથી નિહાળી શકાશે

બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં વિકસાવવામાં આવી રહેલા ડેઝર્ટ થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્કમાં વિશ્વ કક્ષાની ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ હવે પાર્કને વિશેષ આકર્ષણો સાથે વિકસાવવાની કામગીરી…

· 6 min read

ભારતની સરહદે સોલાર-વિન્ડ પ્રોજેક્ટ માટે નવી ગાઈડલાઈન : 1 કિમીમાં પ્રતિબંધ, વિદેશી સ્ટાફ પર કડક નિયંત્રણ

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો નજીક સ્થાપિત થનારા સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી રાષ્ટ્રીય સુરક્ષા માર્ગદર્શિકા જારી કરી છે. સરહદી વિસ્તારોમાં ઊર્જા પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનેક કડક નિયંત્રણો નક્કી…

· 8 min read

અભિજીત દીપકેનું AAP કનેક્શન ચર્ચામાં : એક-બે વર્ષ નહીં, એક દાયકાથી કેજરીવાલની પાર્ટી સાથે જોડાણના દાવા અને પુરાવા

દિલ્હીના જંતર-મંતરથી ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને તેના સ્થાપક અભિજીત દીપકેની રાજકીય પૃષ્ઠભૂમિ ફરી સવાલોના ઘેરામાં આવી છે. પોતાને નવી પેઢીના સ્વતંત્ર અને સ્થાપિત રાજકીય પક્ષોથી અલગ ચહેરા તરીકે રજૂ કરતા દીપકેના આમ આદમી પાર્ટી (AAP) સાથેના જૂના…

· 7 min read

ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ભાવનગરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં શાનદાર પ્રદર્શન કરીને બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી યજુર્વીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન…

· 5 min read

વડનગરમાં 108 ડમરુના નાદ સાથે શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ ડમરુ યાત્રાની શરૂઆત કરી

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત અનોખા અંદાજમાં થઈ છે. શર્મિષ્ઠા તળાવના કિનારેથી આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો 108 ડમરુના ગહન નાદ વચ્ચે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વયં ડમરુ વગાડી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ

ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાજ્યવ્યાપી જનભાગીદારી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત 17 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં…

· 5 min read

અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદઘોષ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને ‘વંદે માતરમ્’ના ઐતિહાસિક મહત્વ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો,…

· 3 min read

ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામ ‘ભારત માતા કી જય’,…

· 3 min read

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે તિરંગા યાત્રા યોજાઈ. અહીંયા આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં રંગદર્શી આયોજન થયું હતું. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગષ્ટ પૂર્વે આજે ૧૨ ઓગષ્ટના દિવસે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાયેલ છે, આ સાથે સિહોરમાં પણ…

· 1 min read