સુરતમાં પકડાયેલા 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ માટે સરહદી વિસ્તારોમાં કાર્યરત એજન્ટો મુખ્ય ભૂમિકા ભજવતા…










