ઈલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર! SpaceXના ઐતિહાસિક IPOએ સર્જ્યો નવો રેકોર્ડ
વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ Elon Muskએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. SpaceXના રેકોર્ડબ્રેકિંગ IPO બાદ ઈલોન મસ્ક સત્તાવાર રીતે વિશ્વના પ્રથમ ટ્રિલિ?...
મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ
મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં...
‘અમેરિકાનો આખો ઓઇલ ખેલ ભારત સમજે છે’, ફિનલેન્ડમાં એસ. જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનો મજબૂત બચાવ કરતા અમેરિકા અને યુરોપના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે. ફિનલેન્ડમાં આયોજિત એક ઉ?...
ઈરાન પર હુમલાની ધમકી બાદ ટ્રમ્પનો યુ-ટર્ન! સૈન્ય કાર્યવાહી રદ કરી ડીલ તરફ વધ્યું અમેરિકા, વૈશ્વિક બજારોમાં રાહત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યા બાદ અચાનક પોતાનો અભિગમ બદલતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે થોડા કલાકો પહેલાં જ ઈરાન પર “ખૂબ જ જો?...
પાકિસ્તાન આર્મીનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ : મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટના, 21 સૈન્ય કર્મચારીઓના મોતનો દાવો
પાકિસ્તાનમાંથી એક ગંભીર સૈન્ય દુર્ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર બુધવારે મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન ક્રેશ થયું...
PM મોદીના ઐતિહાસિક રેકોર્ડ પર ભૂટાનના PMનો ભાવુક સંદેશ : ‘તમે માત્ર મિત્ર નહીં, મારા મોટા ભાઈ અને માર્ગદર્શક છો’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો નવો રેકોર્ડ સ્થાપ્યા બાદ વિશ્વભરમાંથી તેમને અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. આ દરમિયાન ભૂટાનના વડાપ્રધા...
અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ : હેલિકોપ્ટર ઘટનાના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ક્ષેત્રમાં આવેલા અમેરિ?...
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ...
H-1B વિઝા મામલે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી કોર્ટે $1 લાખની ફીનો નિર્ણય રદ કર્યો
અમેરિકાની ફેડરલ કોર્ટે H-1B વિઝા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવા H-1B વિઝા પર લાદવામાં આવેલી $100,000 (આશરે ₹85 લાખથી વધુ)ની વિશેષ ફીને ગેરકાયદેસર જાહ?...
ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: ઈઝરાયલમાં સ્થાપિત થશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. હવે આ સંબંધોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર સામ...