બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ ...
17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન
બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટ...
શેખ હસીનાને લાગ્યો વધુ એક ઝટકો, જમીન કૌભાંડ મામલે ઢાકા કોર્ટે સંભળાવી સજા
બાંગ્લાદેશની કોર્ટે અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના અને તેમની ભાણી બ્રિટિશ સાંસદ ટ્યુલિપ સિદ્દીકેને જમીન કૌભાંડ મામલે જેલની સજા સંભળાવી છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે શેખ હસીનાએ વડાપ્રધ?...
શેખ હસીનાને ફાંસીના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં હિંસા – દેશભરમાં આગજની અને અફરાતફરી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ‘કંગારૂ કોર્ટે’ ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવતા દેશમાં વિનાશક હિંસા, અફરાતફરી અને રાજકીય તણાવ ફાટી નીકળ્યો છે. આ ચુકાદા બાદ રાતભર દેશભરમ?...
ફાંસીના ચુકાદા પર શેખ હસીના આક્રમક પ્રતિક્રિયા, કટ્ટરપંથી સરકારની પક્ષપાતી કોર્ટનો આક્ષેપ
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પહેલાં વડાપ્રધાન રહે ચૂક્યા શેખ હસીનાને “માનવતા વિરુદ્ધ ગુનાઓ” માટે ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ, દેશભરમાં ફરીથી તોફાન ભરેલું ?...
શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી, માનવતા વિરુદ્ધના ગુનાઓનો દોષિત
શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષીત જાહેર કર્યા છે. તેમના ઉપર માનવતા વિરુદ્ધ ગુનાના 5 આરોપ છે. આમાં સ?...
બાંગ્લાદેશના શેખ હસીનાનો પાસપોર્ટ રદ, પૂર્વ પીએમ સહિત અન્યો સામે યુનુસ સરકારની નવી કાર્યવાહી
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાનું અને તેમની સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા આરોપો લાદવા જેવી ઘટનાઓ ખૂબ જ ગંભીર છે અને આ દેશના રાજકીય અને સામાજિક પ...