સોમનાથ પહોંચ્યા PM મોદી, હેલિપેડ પર CM સહિતના મહાનુભાવોએ કર્યું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા મા...
સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ : પીએમ મોદીએ કહ્યું – અતૂટ આસ્થાનાં હજાર વર્ષનો અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રયાસરત રહેવાની પ્રેરણા આપશે
ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. આ ઉત્સવ 8થી 11 જાન્યુઆરી સુધી ચાર દિવસ ચાલશે અને તે સોમનાથ મંદ...
ગુજરાતમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત, સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
ગુજરાતમાં આજેથી શરૂ થયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ રાજ્યની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકરૂપ ઉજવણી તરીકે ઊભરી રહ્યું છે. આ પર્વનું આયોજન ખાસ કરીને સોમનાથ મંદિરમાં થયેલા ઐતિહાસિક આક્રમણને...
સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
સોમનાથમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન દરમિયાન પોલીસ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દ?...
સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી
ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે. તેમજ ગત રાત્રે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા બાદ સેના સતત પાકિસ્તાનના શહેરો પર હુમલો કરીને જવાબ આપી રહી છે. ત્યારે સુરક્ષાની સ્થિ?...
સોમનાથ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
સોમનાથ એટલે "ચંદ્રનો સ્વામી" (સોમ = ચંદ્ર, નાથ = સ્વામી). ઐતિહાસિક કથાઓ મુજબ, ચંદ્રદેવે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરીને તેમના અર્શીવાદ મેળવ્યા હતા. ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થઈને અહીં...