click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ
GujaratSurat

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો

Last updated: 2025/05/03 at 1:00 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા.  વિદ્યાર્થી અને શિક્ષિકા સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાયા હતા.

Contents
મુખ્ય મુદ્દા:કાનૂની પગલાં શક્ય છે:બાળક માટે જરૂરી પગલાં:

#WATCH | Surat, Gujarat | DCP Surat Bhagirath Gadhvi said, "Initially, we had registered a case of kidnapping. When we found the victim, we learned that the person who took him was his teacher. The police have arrested the accused. This incident happened on 25 April… We have… pic.twitter.com/tCnFfwponb

— ANI (@ANI) May 3, 2025

સુરતની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના શોષણ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર આરોપી શિક્ષિકા માનસી નાઈ ગર્ભવતી હોવાનો ખુલાસો મેડિકલ ટેસ્ટમાં થયો છે. આરોપી માનસી નાઈને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા સનસની મચા જવા પામી છે. ત્યાં જ પોલીસે હાલમાં સગીર વિદ્યાર્થીને તેના પરિવારજનોને સોંપી દીધો છે અને આરોપી શિક્ષિકા વિરૂદ્ધ કાયાદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષીય સગીરનું શોષણ કરાયાના પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પુણા પોલીસે આરોપી શિક્ષિકાનાં 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 એડ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.

પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો.

મુખ્ય મુદ્દા:

  1. વિદ્યાર્થી માટે ત્રિ-વર્ષીય ઓળખાણ:
    વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી આ શિક્ષિકા પાસે ટ્યુશન લેતો હતો — એટલે કે શિક્ષિકા તેની વિશ્વાસપાત્ર અને જવાબદાર હતી.

  2. પ્રેમસબંધ અથવા પીડન?
    બાળક સગીર છે (13 વર્ષનો), તેથી કાયદાની દ્રષ્ટિએ તેની કોઈપણ “સંમતિ” માન્ય નથી. એટલે આ યૌન સંબંધો આપમેળથી થયા હોવા છતાં પણ તે કાયદેસર રીતે દુષ્કર્મ છે (POCSO હેઠળ).

  3. અપહરણ અને હોટલ રોકાણ:
    વિદ્યાર્થીને ભગાડી જવું અને હોટલમાં રોકાણ સાથે શારીરિક સંબંધ બાંધવો — એનો અર્થ છે કે શિક્ષિકા યાત્રા દરમિયાન પણ યૌન શોષણ કરી રહી હતી.

  4. ડીએનએ તપાસ:
    શિક્ષિકાએ દાવો કર્યો કે ગર્ભમાં રહેલું બાળક આ વિદ્યાર્થીનું છે.
    ➤ હવે પોલીસ ડીએનએ ટેસ્ટ દ્વારા આ પુષ્ટિ કરશે.
    ➤ આ પરિણામ ગુનાની ગુરુત્વાકર્ષણને નક્કી કરશે.

કાનૂની પગલાં શક્ય છે:

  • IPC ધારા 363 (અપહરણ)

  • IPC ધારા 376 (દુષ્કર્મ)

  • POCSO Act હેઠળ બહુવિધ કલમો (યૌન શોષણ, દુષ્કર્મ, ભ્રમિત કરવું, ધમકી વગેરે)

  • IT ધારા પણ લાગુ થઈ શકે છે જો વીડિયો કે ચેટ્સના પુરાવા સામે આવે.

બાળક માટે જરૂરી પગલાં:

  • મનોવિજ્ઞાનિક કાઉન્સેલિંગ

  • પરિવાર સાથે પુનઃએકતાની વ્યવસ્થા

  • શિક્ષણ માટે યોગ્ય ફરીથી પ્રવેશ અને માનસિક સહારો

 

You Might Also Like

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી

US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે

2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ

‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

TAGGED: @india, Breaking news, cm gujart, gujart, gujart government, gujart police, medical report, newschannelinindia, oneindianews, posco, posco act, surat, women teacher, પ્રેગનન્ટ, સુરત, સુરતની શિક્ષિકા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
Next Article પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
Gujarat મે 29, 2025
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Gujarat મે 29, 2025
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
Gujarat મે 29, 2025
‘મારે દક્ષિણામાં પીઓકે જોઈએ છે…’ જગદગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને આપી રામ મંત્રની દીક્ષા
Gujarat મે 29, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?