નડિયાદ મા 35 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર તેમજ જિલ્લા એસ.પી દ્વારા લીલી ઝંડી આપી ને બાઈક રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
માર્ગ સલામતી માસની ઉજવણી ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતેથી બાઇક રેલી યોજવામાં આવી, માર્ગ અને સલામતીના ભાગરૂપે કલેકટર કચેરીએથી શરૂ થઇ ઇપ્કોવાલા હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં જિલ્લા કલેકટર ખેડા અમિત પ્રકાશ યાદવ, ખેડા એસપી રાજેશ ગઢીયા, જિલ્લા ટ્રાફિક કે એલ રાઠોડ, નડિયાદ આરટીઓ અધિકારી સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.