મયંકભાઇ જોશી ના સ્થાને સુરજ વસાવાને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા
નિરીક્ષક તરીકે જનકભાઈ બગદાણા વાળા અને ચૂંટણી પ્રભારી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા તથા તાપી જિલ્લાના પ્રભારી મધુભાઈ કથીરિયા હાજર રહ્યા
સુરજ વસાવા તાપી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને તાપી જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મ માટે પ્રમુખ રહી ચૂક્યા છે..