સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટર મનીષ શાહને નોટિસ આપવામાં આવી
સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પ...
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા મંડળીમાં દાણની ગુણો ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આ...
પેલાડ બુહારી દુધ ઉત્પાદક સહકારી મંડળીના વાર્ષિક હિસાબોમા ગોટાળા
શ્રી પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની સને ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભા તા ૨૨-૦૯-૨૦૨૫ બા રોજ પેલાડ બુહારી ના સેન્ટર -૧ પર રાખવામાં આવેલ હતી, જેમાં એજન્ડા મુજબ કામ ન થતાં દૂધ ભરતા સભાસદો?...
બંદૂકની અણીએ લૂંટ ચલાવનારા લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી તાપી જિલ્લા પોલીસ
સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજા ની લૂંટ ચલાવી હતી. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાત...
પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બજારના રાજાની ગણપતિની પ્રતિમાનું મુખ દર્શન કરાવવામાં આવ્યું
વાલોડમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ગણપતિના આગમન માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બજારના રાજા ગ્રુપના આમંત્રણ ને માન આપીને મંત્રી કુંવરજીભ?...
વાલોડ તાલુકાના દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા. ૨૬/૦૫/૨૦૨૫ના રોજ દાદરીયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાની ઉચાપતના નાણા દિન સાતમા ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાની ભરપાઈ કરવા?...
વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી કોમ્પ્લેક્સને ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હોય તેમ છતાં ફરી બાંધકામ ચાલુ કરાયું
ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગમાંથી કોઈપણ જાતિઓ પરવાનગી લીધા વગર બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું આ બાંધકામ અંગે વાલોડ ગ્રામ પંચાયતના તલાટી ને પૂછવામાં આવતા તેમણે જણાવ...
વાલોડ તાલુકાના દેગામા ખાતે આવેલ પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી..
વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર દેગામા, દૂધ ઉત્પાદક મંડળી કોકણવાળ દેગામાના સહયોગથી અને શ્રી એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારા ની ભાગીદારી થી રક્તદા?...