Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અનોખા ચોકલેટોના શણગાર કરવામાં આવ્યા

નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અનોખા ચોકલેટોના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા.
સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.
આજે ગણપતિ દાદા ના આગમન પ્રસંગે હનુમાન દાદાને ચોકલેટોના શણગારવામાં આવ્યા. અને ગર્ભ ગૃહ ને ચોકલેટની દુકાન હોય તેવું શણગારવામાં આવ્યું ચોકલેટોના ભોગ લગાવવામાં આવ્યો તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો.
સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો
આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી હતી.

આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.