click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિજયાદશમીની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી,પોલીસે શસ્ત્ર અને સાંસદે વાહનનું પૂજન કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિજયાદશમીની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી,પોલીસે શસ્ત્ર અને સાંસદે વાહનનું પૂજન કર્યું
Gujarat

વિજયાદશમીની શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી,પોલીસે શસ્ત્ર અને સાંસદે વાહનનું પૂજન કર્યું

વિજયાદશમી પર્વે ને લઈને સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ સ્ટેશનો પર શસ્ત્ર પુજન કરાયુ હતુ જેને લઈને ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પુજન કરાયુ હતુ. ગુનાખોરી ને ડામવા ડાંગ જિલ્લા પોલીસ(Police) મક્કમ છે ત્યારે પોલીસ કર્મીઓ માટે પોતાની તેમજ સમાજની રક્ષા હેતુ શસ્ત્ર પણ એટલા જ મહત્વપૂર્ણ મનાય છે ત્યારે વઘઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.બી.ચૌધરી દ્વારા દશેરાના શુભ મુહૂર્ત દરમિયાન શસ્ત્ર પુજન કરાયુ હતુ.

Last updated: 2023/10/25 at 12:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિજયાદશમી પર્વે ને લઈને સમગ્ર ડાંગ જિલ્લાના પોલીસ સ્ટેશનો પર શસ્ત્ર પુજન કરાયુ હતુ જેને લઈને ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પુજન કરાયુ હતુ. ગુનાખોરી ને ડામવા ડાંગ જિલ્લા પોલીસ મક્કમ છે ત્યારે પોલીસ કર્મીઓ માટે પોતાની તેમજ સમાજની રક્ષા હેતુ શસ્ત્ર પણ એટલા જ મહત્વપૂર્ણ મનાય છે ત્યારે વઘઇ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.બી.ચૌધરી દ્વારા દશેરાના શુભ મુહૂર્ત દરમિયાન શસ્ત્ર પુજન કરાયુ હતુ.

Contents
સાંસદે વાહનોનું પૂજન કર્યુંદશેરાની અનોખી ઉજવણી

પોલીસ જવાનો માટે જરૂરી રાયફલો તેમજ કાર્ટૂસ ને વિધિવત રીતે પોલીસ સ્ટેશનોમાં સ્થાપન કરી પુજન કરાયુ હતુ પુજા અર્ચન દરમિયાન વઘઇ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા તમામ વર્ગના પોલીસ જવાનો તેમજ મહીલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.અસત્ય પર સત્યની જીત તથા અધર્મ પર ધર્મ ની જીત આપનારા વિજ્યાદશમીનાં શુભ પર્વ નિમિત્તે અન્યાય તેમજ અત્યાચાર વિરુદ્ધ ખડે પગે સમાજની જવાબદારી નિભાવી દરેકને ન્યાય અપાવનારા પોલીસ જવાનોએ પોતાના શસ્ત્રોની પુજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સપન્ન કરી હતી.

સાંસદે વાહનોનું પૂજન કર્યું

આદિવાસી અગ્રણી અને સાંસદ મનસુખ વસાવાએ દશેરાના પર્વએ પોતાના ઘરના વાહનોનું પૂજન કર્યું હતું. સંસદ મનસુખ વસાવાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પોતાની કાર અને ઘરના વાહનોનું પૂજન કર્યું હતું.

યુદ્ધ જીત્યા બાદ ભગવાન રામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમનો સાથ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તે નિર્જીવ હોય કે સજીવ, પ્રાણી હોય કે પક્ષી તેમણે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમ ભગવાન રામે તમામ નિર્જીવ વસ્તુઓ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. નિર્જીવ વસ્તુઓમાં તેમણે તેમના શસ્ત્રો, રથ અને તમામ પ્રકારના વાહનો માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ બાદ વાહન પૂજાની પ્રથા અનુસરાય છે.

દશેરાની અનોખી ઉજવણી

જંબુસરમાં કોટેજ હોસ્પિટલમાં લોકાર્પણ બાદ અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દશેરા પર્વની સ્થાનિક વેપારીઓએ નવતર પ્રયોગ સાથે ઉજવણી કરી હતી. દશેરાના દિવસે વેપારીઓએ એકઠા થઈ કોટેજ હોસ્પિટલ ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. હોસ્પિટલ ખાતે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ તથા તેમના સ્વજનો પહોંચતા હોય છે. સ્વચ્છતાનો અભાવ સમસ્યા ઉભી ન કરે તે માટે વેપારીઓએ પહેલ કરી હતી.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Dang, dang police station, mansukh vasawa, Vijaya dashami, Waghai Police Station

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 25, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 23 साल से कर रहा था पाकिस्तान के लिए जासूसी, एक कॉल से खुली पोल; ऐसे हुआ गिरफ्तार
Next Article 30 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ, શરદપૂનમના દિવસે લાગશે ચંદ્રગ્રહણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?