click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ
GujaratValsad

યુટ્યુબર યુનુસ દાઉદ શેખની ધરપકડ : વાપી ટ્રાન્સપોર્ટરને સમાચાર છાપવાની ધમકી આપી પડાવ્યા ₹1.20 લાખ

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક યુટ્યુબરે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપીને એક ટ્રાન્સપોર્ટર પાસેથી નાણાં પડાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાપી ટાઉન પોલીસે તપાસ કરીને આરોપી યુટ્યુબર યુનુસ દાઉદ શેખને ઝડપી લીધો છે.

Last updated: 2026/01/31 at 3:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં યુટ્યુબર યુનુસ દાઉદ શેખે મીડિયા અને સરકારી વિભાગના નામે ધમકી આપી એક ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પડાવ્યો હતો તે કિસ્સો સામે આવ્યો છે. પીડિત ટ્રાન્સપોર્ટર ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, વાપીમાં રહે છે અને તેઓ વિવિધ પેપર મિલોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ, કોલસો અને અન્ય વેસ્ટ મટિરિયલ ટ્રક દ્વારા બીજી મિલો સુધી પહોંચાડવાનો વ્યવસાય કરે છે. તેમના ક્લાયન્ટ્સમાં ગજાનંદ પેપર મિલ (યુનિટ 1 અને 2), RSS-1, દેવાંગ પેપર મિલ, અજિત પેપર મિલ, શાહ પેપર મિલ અને સ્ટ્રીમ હાઉસ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી 2025માં યુનુસ દાઉદ શેખ પીડિતની ઓફિસમાં આવીને સીધી ધમકી આપી હતી કે, “તમારી ટ્રકોમાંથી પ્લાસ્ટિક વેસ્ટનું પાણી રસ્તા પર પડે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો તમે પૈસા નહીં આપો તો હું મીડિયામાં આ વાતને વાયરલ કરીશ, સમાચાર છાપીશ, તમારું ધંધો બંધ કરાવી દઈશ અને GPCBમાં ફરિયાદ કરીને તમને જેલમાં મોકલીશ.” શેખે દર મહિને ₹15,000ના હપ્તાની માંગ કરી, અને ડરમરના કારણે પીડિતે કુલ ₹1.20 લાખ કેશ અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા અલગ-અલગ સમયે આપી દીધા. હપ્તો આપવા બંધ કર્યા પછી શેખે ફરી ધમકીઓ શરૂ કરી, જે બાદ પીડિતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે તરત તપાસ હાથ ધરી અને યુનુસ દાઉદ શેખને ઝડપી પાડ્યો. DySP બી.એન. દવેના જણાવ્યા અનુસાર, આરોપી એવા અન્ય વ્યવસાયીઓ પાસેથી પણ નાણાં વસૂલતા હોવાની શક્યતા છે અને તેની તપાસ ચાલુ છે. વાપી પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે પ્રેસ, મીડિયા, યુટ્યુબ કે સરકારી વિભાગના નામે કોઈ પણ ધમકી આપીને પૈસા માંગે તો ડર્યા વગર તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી, જેથી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, CM Gujarat, Extortion Arrest Gujarat, Extortion Case Vapi, GPCB Threat Case, GPCB ધમકી, gujarat, Gujarat Crime Update, gujarati news, india news, india news channel, latest news, latest news channel, localnewsingujarat, Media Threats Case, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Plastic Waste Transport, pm modi, Politics, top news, topnews, topnewschannelinindia, Transporter Victim, Valsad Crime News, Vapi Crime Report, Vapi Police Action, Vapi YouTuber Arrest, YouTuber Extortion, Yunus Daud Shaikh, ઇદ્રીસ ઇબ્રાહિમ ઇદારત ખાન, ગુજરાત ક્રાઈમ ન્યૂઝ, ટ્રાન્સપોર્ટર પીડિત, યુટ્યુબ હપ્તા કેસ, યુટ્યુબર યુનુસ દાઉદ શેખ, યુનુસ દાઉદ શેખ, વલસાડ જિલ્લા, વલસાડ ન્યૂઝ, વાપી, વાપી ક્રાઇમ અપડેટ, વાપી ટ્રાન્સપોર્ટર, વાપી પોલીસ કાર્યવાહી, વાપી યુટ્યુબર ધરપકડ, વાપી શહેર, વેસ્ટ ટ્રાન્સપોર્ટર કેસ, સરકારી વિભાગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 31, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદીએ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી
Next Article બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?