આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોરચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતી શાખા, એજ્યુકેશન, ડોક્ટર અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે.
ગુજરાત રાજ્યમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ સજાગતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોના પ્રસાર માટે તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાની નવી ટીમ ની નિમણૂક કરવામાં આવી છે.
તાપી માંથી ગુજરાત પ્રદેશ કારોબારી સભ્યો માં નિમણૂક પામનાર જાગીન વિનોદ ગામિત ( ભીમપોર,વાલોડ ), હરનીશ ગામીત ( જરાલી સોનગઢ, પ્રદેશ કાર્યાલય મંત્રી) , બલિરામ સોનવણે ( કારોબારી સભ્ય), દેવેશ વસાવા ( કારોબારી સભ્ય).