click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજમાં વાછરડાંને કારમાં ભરી જતી ત્રિપુટી ઝડપાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજમાં વાછરડાંને કારમાં ભરી જતી ત્રિપુટી ઝડપાઈ
GujaratKheda

કપડવંજમાં વાછરડાંને કારમાં ભરી જતી ત્રિપુટી ઝડપાઈ

પશુ તસ્કરી કરી ભાગતી કારને પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી.

Last updated: 2025/09/25 at 12:03 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

હાલમાં નવરાત્રીના તહેવાર નિમિત્તે કપડવંજ ટાઉન પોલીસ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે સરકારી વાહન સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કપડવંજ ગરોડ નાકા પાસે અવાવરુ જગ્યામાં અંધારામાં એક મારુતી સુઝુકી કંપનીની બલેનો ગાડી ઉભી રાખી ત્રણ ઇસમો ત્યાં બેસી રહેલ વાછરડાની ચોરી કરી ગાડીની ડેકીના ભાગે નાંખતા હતા તે પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનના અજવાળે દેખાઈ આવતા તરત જ આ જગ્યાએ સરકારી વાહન જવા દેતા આ ત્રણેય ઇસમો ગાડીમાં બેસી ખુબ જ ઝડપે તેઓની બલેનો ગાડી હંકારી નડીયાદ તરફના રોડ ઉપર ભાગ્યા હતા.

આ વખતે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનનું સરકારી વાહન નંબર GJ 18 GB 5744 થી ફિલ્મી ઢબે પીછો કરી કઠલાલ પોરડા ગામની સીમમાં પી.સી.આર વાહનથી સદરહું ગાડીને રોકાવવા સારૂ પ્રોપર રોડ બ્લોક કરાવતા આ ગાડીના ચાલક દ્વારા બલેનો ગાડી યુટર્ન લઇ પીછો કરી રહેલ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓને મારી નાંખવાના ઇરાદે ફુલ સ્પીડે સરકારી વાહનને ટક્કર મારી નુકશાન પહોંચાડી પોતાની બલેનો ગાડી રોડની સાઈડમાં પલ્ટી ખવડાવી દેતા તુરંત જ પોલીસ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્કવોડના માણસોએ ગાડીને કોર્ડન કરી ભાગવા જતા ત્રણ આરોપીઓ સીમર ઉર્ફે સલમાન યાકુબ સકલા, ઇકરામ સિંકદર ગિતેલી અને તાહીર સીરાજ બોકડા ત્રણેય રહે ગોધરાના ઝડપી પાડ્યાં હતા.

સદર બલેનો ગાડીની ડેકીમાંથી ગૌવંશ વાછરડી મળી આવેલ તથા ગૌવંશની ચોરી કરી બાંધવા માટેના દોરડા, કટર બ્લેડ તથા સ્ટીલની પાઇપ મળી આવેલ હતી. પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જે અગાઉ પણ ગૌવંશની ચોરી તેમજ ગૌવંશની કતલના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલ છે. તેમજ પકડાયેલ આરોપી પૈકી એક આરોપી હાલ ગોધરા બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગૌ વંશની કલમના ગુનામાં વોન્ટેડ હોય તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આમ, ગૌવંશની ચોરી કરી કતલ કરતી ગેંગના ત્રણ રીઢા આરોપીઓને ચોરી કરેલ વાછરડી (ગૌવંશ) સાથે જીવની પરવા કર્યા વગર ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી ગૌવંશને બચાવી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Kadvanj, Kheda, kheda collector, kheda news, Kheda Police, localnewsingujarat, Narendra Modi, Navratri, news channel in india, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, Triputi, Vachharda, કઠલાલ પોરડા ગામ, કપડવંજ, કપડવંજ ટાઉન પોલીસ ટીમ, કપડવંજ તાલુકા, કપડવંજ પોલીસ, ગૌવંશ વાછરડી, નવરાત્રીના તહેવાર, મારુતી સુઝુકી કંપની, સર્વેલન્સ સ્કોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લદાખમાં પ્રદર્શનો પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- ‘સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા’
Next Article આજ નહીં તો કાલે પણ, વેદકાળમાં જવું પડશે – મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?