click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે
GujaratKheda

૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ ખાતે થશે

કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઈ.

Last updated: 2025/07/31 at 1:15 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમ માટે વિભિન્ન વિભાગોની કામગીરીની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી અને કાર્યક્રમનુ સફળ આયોજન કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

બેઠક અંતર્ગત પરેડ, પ્લાટુન, વોલી ફાયરિંગ, વૃક્ષારોપણ, ધ્વજવંદન, સ્ટેજ વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ અને વીજ વ્યવસ્થા, સાફ-સફાઈ, રોડ રસ્તા દુરસ્તી સહિતની કાર્યક્રમ સ્થળ અને કઠલાલ શહેરની અન્ય જાહેર વ્યવસ્થાઓ સુદ્રઢ કરવા માટે સંબંધિત વિભાગોને સુચારુ આયોજન કરવા જણાવવામાં આવ્યું.

કલેકટર અમિત પ્રકાશ યાદવે ખાસ કરીને રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સરકારી ઇમારતો, બ્રિજ અને આરોગ્યની કામગીરીમાં વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, આઈપીએસ અતુલ બંસલ, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેક્ટર જે.બી.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – રાજદિપસિંહ ચૌહાણ (કઠલાલ )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 79th Independence Day, ૭૯મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી, Breaking news, gujarat cm, gujarati news, High School, Kathlal, Kheda, kheda collector, latest news, Nadiad, news channel in india, oneindianews, Sheth.M.R. High School Kathlal, કઠલાલ, કઠલાલ તાલુકા, ખેડા- નડિયાદ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, શેઠ.એમ.આર. હાઈસ્કૂલ કઠલાલ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું
Next Article સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ભારે વરસાદથી ડેમની સપાટી 130.58 મીટરે પહોંચી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?