કપડવંજ તાલુકાના અલવા ગામમાં આવેલું ખાટી આમલીનું વૃક્ષ તેની જાતિમાં સૌથી જૂનું વૃક્ષ ગણાય છે. ઉપરાંત અન્ય વૃક્ષોની સરખામણીમાં તેની 30 મીટરની ઉંચાઈ અને થડના 7.55 મીટરના સૌથી મોટા ઘેરાવાના કારણે પણ ખૂબ પ્રખ્યાત બન્યું છે. તેનું આયુષ્ય 270 વર્ષ છે.
રીપોર્ટર સુરેશ પારેખ( કપડવંજ )