Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભાજપનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભાજપનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ભારત માતાનું પૂજન કરી પૂ.શ્યામા પ્રસાદ મુખર્જી અને પૂ.પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ નિવાસ સ્થાને ફરકાવ્યો હતો.

સાથે વિધાનસભા સીટના ઇન્ચાર્જ પરીનભાઈ, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, મહામંત્રી હિતેશભાઈ તથા હિરેનભાઈ, શહેર સંગઠન ભાજપ પરિવારના પદાધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલરઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.