Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ.

ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે સુંદર આયોજન થયું. લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે થયેલાં વિવિધ જાગૃતિ આયોજનોમાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે આ બાળકો દ્વારા કાર્યક્રમો અપાયાં છે.

ચૂંટણી કામગીરીમાં નિરીક્ષક રહેલાં શિક્ષક જગદીશભાઈ બોરિચા સાથે રાયમલભાઈ ગોહિલ તથા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન માર્ગદર્શન સાથે ગામમાં શેરી નાટક વડે મતદાન ફરજ વિશે સંદેશો આપવામાં આવેલ છે.

 

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર )

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.