Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ પર્યાવરણ દિવસની ઉજવણી

શિવકુંજ આશ્રમ જાળિયામાં થઈ પર્યાવરણ દિવસની ઉજવણી

શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ઉજવણી થઈ. અહીંયા કથાકાર વૈશાલીબાળા આચાર્યની ઉપસ્થિતિ રહી.

‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત આ પ્રસંગે નંદલાલ જાનીનાં આયોજન સાથે વૃક્ષારોપણ કરાયું, જેમાં કથાકાર પ્રફુલ્લચંદ્ર આચાર્ય, પર્યાવરણ કાર્યકર્તા રમેશભાઈ નાકરાણી સાથે વિજયભાઈ મકવાણા અને આશ્રમ પરિવાર જોડાયેલ. સંકલનમાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પ્રેરક મૂકેશ પંડિત રહ્યાં હતાં.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.