રાજકોટ અગ્નિકાન્ડ બાદ ભાવનગર મહાનગરપાલિકા સફાળુ જાગી ને ફાયર સેફ્ટી , BU અને NOC ના નામે શહેર ની દુકાનો ને સિલ મારવાનું ચાલુ કર્યું છે , જેમાં માધવ દર્શન માં આવેલ ૪૦૦ જેટલી કોમર્શિયલ દુકાનો ને અગાઉ કોઈ પણ નોટીસ વિના સિલ મારી દેવામાં આવ્યા હતા જેમાં રોષે ભરાયેલા માધવ દર્શન વેપારી મંડળ મ્યુનિસિપલ કમિશ્નર ને રજૂઆત કરી હતી , તેમજ પ્રમુખ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે ૨૪ કલાક માં જો સિલ ખોલવામાં નહી આવે તો સવિનય વેપારી ખોલી સિલ ખોલી નાખશે , સાથે સાથે એમ પણ જણાવ્યું કે ભાજપ , કોંગ્રેસ અને આપ ના શહેર પ્રમુખો નો પણ અમોને સમર્થન છે .
બાઈટ : દિવ્યજીતસિંહ જાડેજા , પ્રમુખ માધવ દર્શન વેપરી એસોસિયેશન
રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)