Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

રથયાત્રા રૂટ ને આખી ઓપ આપતી ભાવનગર પોલીસ

રથયાત્રા રૂટ ને આખી ઓપ આપતી ભાવનગર પોલીસ

અષાઢી બીજ ના દિવસે ભગવાન જગ્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે પોલીસ બંદોબસ્ત કડક બનતો જાય છે અને શહેર ના ૧૭ કિમી ના મુખ્ય માર્ગો ઉપર ફરનારી આ રથયાત્રા ના રૂટ ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી .

સુભાષનાગર ભગવનેશ્વર મહાદેવ મંદિરથી આરંભ થનાર રથયાત્રા ના સમગ્ર રૂટ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું .
રૂટ માં આવતી અડચણો , ટ્રાફિક ને ડાયવર્ટ કરવો , ક્યાં મર્ગો ને કેટલા સમય સુધી વન-વે રાખવો તે બાબત ની માહિતી તેમજ અન્ય સુચનો આપવામાં આવ્યા હતા .

બાઈટ : ડો હર્ષદ પટેલ એસપી ભાવનગર

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.