click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી
Gujarat

આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી

Last updated: 2024/07/13 at 6:03 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આજરોજ ઉમરેઠ તાલુકા ખાતે ઉમરેઠ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન તથા સામાજિક વનીકરણ વિભાગ ઉમરેઠ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી,જેમાં ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતીભાઈ પટેલ, ઉમરેઠ રેન્જ ઓફિસર શ્રી હિતેશભાઈ પરમાર, ફોરેસ્ટર શ્રી વિક્રમસિંહ ઠાકોર, વનપાલ શ્રી ભરતભાઈ મકવાણા તથા ઉમરેઠ એસોસિએશનના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ મહામંત્રી શ્રી ભવનજીભાઈ પટેલ તથા એસોસિએશનના સભ્યો વેપારી મિત્રો અને ખેડૂતોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના મહામંત્રી શ્રી દ્વારા વૃક્ષારોપણ જાગૃતિ વૃક્ષોનું વાવેતર વૃક્ષોના રૂપા ની જરૂરિયાત તેનાથી થતી આવક આવક જાવક અને આ વર્ષનો એસોસિયેશન નો ટાર્ગેટ 1.5 થી 2 લાખ રોપા નું વિતરણ કરી અને તેનું મોનિટરિંગ કરી અને વધુમાં વધુ રોપાનો ઉછેર થાય એ વિશે જણાવેલ જેને વન વિભાગ સાથે મળી એસોસિએશનની કારોબારી આ ટાર્ગેટ પૂરો કરવા મહેનત કરવા જણાવેલ વન વિભાગના અધિકારી શ્રી હિતેશભાઈ પરમાર દ્વારા ખેડૂતોને રોપા વાવેતરમાં સરકાર શ્રી તરફથી મળતી સબસીડી વિશે માહિતી આપેલ હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ગુજરાત ટીમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખશ્રી તથા એસોસિયેશનના સભ્યો દ્વારા આજરોજ 10 હજાર રોપા નુ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલ.અંતમાં વૃક્ષારોપણ તથા અલ્પહાર કરી સર્વે છૂટા પડ્યા હતા.

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: free sapling distribution center, Merchant Association and Social Forestry, Umreth, Umreth collector, Umreth news, Umreth police, Umreth Timber Merchant Association

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 13, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાઝામાં 70થી વધુ પેલેસ્ટિનિયનના મોત, ઈઝરાયલ પર પદ્ધતિસર રીતે નરસંહાર કરવાનો હમાસનો આરોપ
Next Article જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?