Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

ધોળામાં ધનાભગત જગ્યામાં રવિવારે ઉજવાશે ગુરુપૂર્ણિમા

ધોળામાં ધનાભગત જગ્યામાં રવિવારે ઉજવાશે ગુરુપૂર્ણિમા

ધોળામાં ઐતિહાસિક ધનાભગત જગ્યામાં રવિવારે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. આ પ્રસંગે ગુરૂપૂજન વંદના સાથે મહાપ્રસાદ આયોજન થયું છે.

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક ધનાભગત જગ્યામાં ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થશે. ધોળામાં આ સ્થાનમાં રવિવારે સવારે મહંત બાબુરામ ભગતનાં નેતૃત્વ સાથે સેવક પરિવારનાં સંકલનથી થયેલાં આયોજન મુજબ ગુરુ પૂજન વંદના થશે. આ પર્વમાં સૌ ભાવિકો દર્શન તથા મહાપ્રસાદ લાભ લેશે.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.