click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલ કિ.રૂ.૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલ કિ.રૂ.૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
BhavnagarGujarat

ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલ કિ.રૂ.૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Last updated: 2024/07/25 at 11:47 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળતા , બાતમી ની જગ્યા પર થી ૯૬ ઈંગ્લિશ દારૂ ની બોટલ સહિત બે આરોપી મળી આવ્યા હતા જ્યારે એક આરોપી ને પકડવાનો બાકી છે .

બાતમીના આધારે સફેદ કલરની I-20 ફોર વ્હીલ ગાડી નંબર પ્લેટ વગરની નોંઘણવદરથી ખીજડીયા તરફ જઇ રહેલ છે અને તે ગાડીમા ગેરકાયદેસર ચીજવસ્તુ ભરેલ હોવાની પુરી શ્કયતા છે. જે બાતમી આધારે કાર રોકી ચેક કરતાં જયદીપસિંહ અખુભા ગોહિલ , મનદીપસિંહ સજુભા ગોહિલ , સહિત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલો સાથે હાજર મળી આવેલ , જ્યારે વિજયસિંહ ગોહિલ , મહેન્દ્રસિંહ ગોહિલ ,કલ્પેશભાઇ પટેલ, પરેશભાઇ પટેલ જેમને પકડવાના બાકી છે તેઓ તમામ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

You Might Also Like

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી

અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: SIT પાસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ, 8 આરોપી ઝડપાયા; CBI તપાસની પણ માંગ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો: હેમાંગ જોશીને યુવા મોરચાનું રાષ્ટ્રીય સુકાન, વર્ષાબેન દોશી સહિત 4 નેતાઓને મોટી જવાબદારી

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

TAGGED: Bhavnagar, Bhavnagar Local Crime Branch, bhavnagar news, bhavnager collector, bhavnager police, English Liquor

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શૌર્યધામ નિર્માણના હેતુથી ફાગવેલ ખાતે ગુજરાતના પર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી બાપુનો જન્મ દિવસ ઉજવાયો
Next Article સ્વચ્છ ભારત મિશન અર્બન” અંતર્ગત ઝીરો વેસ્ટ થીમ આધારીત ‘સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪’ અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ વર્કશોપ યોજવામાં આવ્યુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
Bhavnagar Gujarat ઓગસ્ટ 18, 2026
અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ
Ahmedabad Gujarat ઓગસ્ટ 18, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: SIT પાસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ, 8 આરોપી ઝડપાયા; CBI તપાસની પણ માંગ
Gujarat ઓગસ્ટ 17, 2026
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો: હેમાંગ જોશીને યુવા મોરચાનું રાષ્ટ્રીય સુકાન, વર્ષાબેન દોશી સહિત 4 નેતાઓને મોટી જવાબદારી
Gujarat ઓગસ્ટ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?