click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી
BhavnagarGujarat

સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા પોષણ માસ સંદર્ભે ઉજવણી

ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિ

Last updated: 2024/09/05 at 12:24 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

સરકાર દ્વારા માતા અને બાળકનાં સર્વાંગી સ્વાસ્થ્ય માટે પોષણ માસ ઉજવણી થઈ રહી છે, આ સંદર્ભે સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં ગઢુલા ગામે આંગણવાડી કેન્દ્રમાં પોષણ અને સ્વાસ્થ્ય બાબત કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ સહિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

પોષણ માસ સંદર્ભે થયેલ ઉજવણીમાં અહીંયા સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં અધિકારી શારદાબેન દેસાઈનાં સંકલન સાથે ભાવનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ રૈયાબેન મિયાણી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો.

સિહોર કચેરીનાં નિરીક્ષક હેમાબેન દવે, રિંકલબેન બારૈયા તથા નિધિબેન વ્યાસનાં આયોજન સાથે બાળકોને અન્નપ્રાશ વિધિ કરવામાં આવી તથા પોષણ યુક્ત ખોરાક માટે માહિતી સાથે માર્ગદર્શન અપાયું. અહીંયા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓને ચણા તથા તેલનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં તલાટી મંત્રી મૂકેશભાઈ પરમાર અને આચાર્ય ધીરુભાઈ જાંબુકિયા સાથે આંગણવાડી બહેનોનો સહયોગ રહ્યો અને સ્થાનિક બહેનોને લાભ મળ્યો છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Anganwadi, Bhavnagar, Bhavnagar collector, bhavnagar news, bhavnager police, District Panchayat Chairman Rayaben Miani, Garhula village, Integrated Child Development Plan, Nutrition at Anganwadi Centre, Nutrition Month, Sihore Taluk, પોષણ માસ, સિહોર તાલુકા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 5, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે થઈ જૂથ અથડામણ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Next Article દર વર્ષે 5 સપ્ટેમ્બરે કેમ ઉજવવામા આવે છે શિક્ષક દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?