સુરત જિલ્લા માં અનેક વખત ગૌ માસનો જથ્થો પકડાઈ ચુક્યો છે ત્યારે ફરી વખત સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ના વિસ્તાર માંથી ગૌ માંસ પકડાયું, ગત દિવસોમાં પકડાયેલા ગૌ માંસમાં 2 મિયા બીબી સામે ફરિયાદ થઈ હતી જેમાં આજે નીલોફર ઈમરાન હુસેન સૈયદના જામીન નામંજૂર થયા
સુરત જિલ્લાના મહુવા પોલિસે અને ગૌ રક્ષકો ની ટીમે ગૌ માંસ સાથે બે આરોપીઓ ઝડપી પાડ્યા
જેમાં ઇમરાન હુસેન સૈયદ અને નીલોફર ઇમરાન હુસેન સૈયદની પોલીસે ધરપકડ કરી છે તેમજ ત્રણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા જેમાં હુસેન કાળીયો ઊન સુરત અને નઈમ ચીકના ભાઠેના અને નઈમ ચીકના ભાઠેના ભેસ્તાન પોલીસ મથકે વોન્ટેડ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તેમાં મહિલા કસાઈ નિલોફર ઇમરાન હુસેન સૈયદ ના જામીન અરજી દાખલ કરવા માં આવેલ હતી જેમાં નીલોફર ઈમરાન હુસૈન સૈયદ ના મહુવા કોર્ટે જામીન નામંજૂર કર્યા
જ્યારે આ પકડાયેલ આરોપી ઈમરાન હુસેન સૈયદ વિરુદ્ધ આશરે 25 જેટલા ગૌ હત્યા અને ગૌ માસ તેમજ દારૂ ના ગુના પોલીસ ના ચોપડે નોંધાયેલ છે જેમાં આજે કસાઈ નીલોફર ઈમરાન હુસેન સૈયદના જામીન નામંજૂર થયા
સુરત જિલ્લા તેમજ શહેરની આજુબાજુ આવેલા કેટલાક ગામડાઓમાં મોટી સંખ્યામાં નિયમિત રીતે ગૌ માસ ઘરે ઘરે પહોંચાડાતું હોવાને લઈને અનેક બનાવો સામે આવ્યા છે. જેને પગલે ગઈકાલે પણ શંકાસ્પદ પકડાયેલા માસનું ટેસ્ટિંગ માટે મોકલાયું હતું. જેથી ગૌ માસ હોવાનો ખુલાસો થયો હતો જેને લઇને પોલીસે ફરિયાદ દાખલ કરી અને બે આરોપી ને ઝડપી પડ્યા હતા આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા તેમજ વધુ તપાસ મહુવા પોલીસ કરી રહી છે અને ગૌરક્ષકો અને ગૌ સેવકોની એક જ માંગ છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય અને ગુજસીટેકની જોગવાઈ મુજબ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. મહુવા કોર્ટે આજે નીલોફર ઈમરાન હુસેન સૈયદના જામીન નામંજૂર કર્યા હતા.