Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા ‘માનસ હરિભજન’ લાભ લઈ રહ્યાં છે.

દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે.

તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ ચોપાઈ ‘ઉમા કહુઉં મૈ અનુભવ અપના, સત હરિ ભજનુ જગત સબ સપના. નિજ અનુભવ અબ કહઉં ખગેસા, બિનુ હરિ ભજન ન જાહિં કલેસા.’ કેન્દ્ર સ્થાને ચિંતન અને મનન તેમજ શાસ્ત્ર અને સમાજ સાથે સાંપ્રત ભાવનાં ભજનબોધ રૂપે ‘માનસ હરિભજન’ લાભ સૌ ભાવિક શ્રોતા ભાવિકો લઈ રહ્યાં છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.