મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .
ભાવનગર જિલ્લામાં આવેલા મહત્વના શેત્રુંજી ડેમ (Shetrunji Dam)માં પાણીની આવકને પગલે ડેમ ફરી એકવાર 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કુલ 20 દરવાજા 0.30 મીટર એટલે કે આશરે 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા…
· 4 min read
વ્રજ મંડળનાં પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા 'માનસ ઋષિ પંચમી' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે. મોરારિબાપુના વ્યાસાસને આગ્રા નગરીમાં રામકથા 'માનસ ઋષિ પંચમી' લાભ મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક અને…
· 2 min read
યમુના કિનારે આગ્રામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'ઋષિ પંચમી' લાભ વિરાટ સંખ્યામાં ભાવિકોને મળી રહ્યો છે. કથાના બીજા દિવસે ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર સામે મોરારિબાપુએ રંજ વ્યક્ત કર્યો. મોરારિબાપુના વ્યાસાસને ઉત્તરપ્રદેશમાં યમુના કિનારે આગ્રામાં રામકથા 'ઋષિ પંચમી' ગાન લાભ મળી…
· 2 min read
વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા 'માનસ ઋષિ પંચમી' પ્રારંભ કરતાં મોરારિબાપુએ મંગલાચરણ વંદના સાથે જણાવ્યું કે, વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે. તેઓએ ઋષિ પાંચમ, ગણેશ ચોથ અને સંવત્સરીની મંગળ કામના સાથે ક્થા…
· 2 min read
દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ થઈ છે. સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે. મોરારિબાપુ દ્વારા પ્રદેશ કે દેશ અને વિશ્વમાં સર્જાતી આપદાઓમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાંજલિ સાથે…
· 1 min read
‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં પોષણ શપથ ગ્રહણ કરેલ છે. સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ…
· 2 min read
ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ 'ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક' પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે. ભાવનગર જિલ્લા દૂધ સંઘ અધ્યક્ષ મહેન્દ્ર પનોતનો આ વિધેયકને આવકાર રહ્યો છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ…
· 2 min read
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો જન્મદિવસ ભાવનગરમાં સેવા, સંવેદના, સદભાવના અને વિકાસલક્ષી કાર્યક્રમો સાથે ઉજવાયો હતો. જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકો, દિવ્યાંગો, વૃદ્ધજનો અને સમાજના વંચિત વર્ગોને કેન્દ્રમાં રાખીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે જ ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે ₹9.40…
· 5 min read
News from every corner of Gujarat.
