click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
Gujarat

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. આ વાતચીતમાં ટેકનોલોજી, નવીનતા અને ભારતમાં રોકાણના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું

Last updated: 2025/04/18 at 2:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે વાતચીત મુખ્યત્વે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો પર આધારિત રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે ભારત ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Spoke to @elonmusk and talked about various issues, including the topics we covered during our meeting in Washington DC earlier this year. We discussed the immense potential for collaboration in the areas of technology and innovation. India remains committed to advancing our…

— Narendra Modi (@narendramodi) April 18, 2025

આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ, સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે Airtel અને Jio જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે.

પ્રધાનમંત્રી મોદી અને મસ્કની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી, જ્યાં બંને નેતાઓએ ઈલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઊર્જા અને અવકાશના ઉદયમાન ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ઉત્સાહભેર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ મસ્કના ત્રણ બાળકોને ભારતીય સાહિત્યની પુસ્તકો ભેટમાં આપી હતી જેમાં રવીન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, આર.કે. નારાયણનું ધ ગ્રેટ આર.કે. નારાયણ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માનું પંચતંત્ર શામેલ હતું. બાદમાં સોશિયલ મીડિયામાં એક તસવીર પણ શેર કરવામાં આવી હતી જેમાં બાળકો આ પુસ્તકો વાંચી રહ્યા છે.

એલન મસ્ક સાથેની મુલાકાત પછીની એક પોસ્ટમાં, PM મોદીએ લખ્યું, “વોશિંગ્ટન ડીસીમાં એલોન મસ્ક સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી જે બધામાં એલન ખાસ રસ ધરાવે છે. મેં તેમને ભારતના સુધારાઓ અને ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન’ ની નીતિ વિશે પણ માહિતી આપી.”

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Aviation, Breaking news, electric vehicles, eloun musk, innovative technology, mobility, oneindianews, pm modi, PM મોદી, space, Technology, Tesla India, topnews, એલન મસ્ક

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રમાં અંડરપાસનું સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ
Next Article UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?