click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
Gujarat

અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર

ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન સવાર હતા જે પૈકી 133 ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે.

Last updated: 2025/06/12 at 3:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘટના બાદ રસ્તાઓ થયા બંધ, પ્લેન ક્રેશ થતા મચી હતી નાસભાગ મચી ગઇ હતી.ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન સવાર હતા જે પૈકી 133 ઘાયલ હોવાનો આંકડો સામે આવ્યો છે.

IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું, દુર્ઘટનાને કારણે રસ્તાઓ થયા બંધ કરી દેવાયા છે. પ્લેન ક્રેશ થતા મચી હતી નાસભાગ મચી ગઇ હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયું હતું. બપોરે 1:17 કલાકે વિમાને ભરી હતી.  રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ થયું હતું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું, જેમાં હાલ મળતા આંકડામાં 133 લોકો ઘાયલ થયેલા છે.

Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today, 12 June 2025. At this moment, we are ascertaining the details and will share further updates at the earliest on https://t.co/Fnw0ywg2Zt and on our X handle (https://t.co/Id1XFe9SfL).

-Air India…

— Air India (@airindia) June 12, 2025

આ દુર્ઘટના અત્યંત દુખદ અને ગંભીર છે. ઘટના અંગે અત્યાર સુધી જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ, એર ઇન્ડિયા ની ફ્લાઇટ AI171, જે અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી, તેના સંદર્ભે કોઈ પ્રકારનો અપઘાત (accident) થયો છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી:

  • અમદાવાદ શહેરની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

  • ઈમરજન્સી સેવાને સક્રિય કરવામાં આવી છે.

  • ઘટનાસ્થળે 5 મોટી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે, જેથી ઘાયલ મુસાફરોને ઝડપી સારવાર મળી શકે.

  • એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેઓ ઘટનાની માહિતી એકત્રિત કરી રહ્યા છે અને વધુ વિગતોجلદી આપશે.

આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન, વિમાન મથક સુરક્ષા વિભાગો તથા આરોગ્ય વિભાગ—all high alert પર છે. મુસાફરો અને તેમના પરિવારજનો માટે આ સમયે અધિકૃત સૂત્રો દ્વારા મળતી માહિતી પર ભરોસો રાખવો મહત્વપૂર્ણ છે.

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: ahmedabad, Ahmedabad-London plane, air india, Breaking news, guajrti news, latest gujarti news, medical, Meghaninagar area, oneindianews, Plane crashes, Sardar Vallabhbhai Patel International Airport, topnews, અમદાવાદ, પ્લેન ક્રેશ, લંડન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
Next Article PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?