click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ
Gujarat

દુનિયાભરમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, PM મોદીએ કહ્યું- આખી દુનિયા જોડાઈ

Last updated: 2025/06/21 at 10:46 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

 આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે.

Contents
અમરેલીમાં પણ યોગ દિવસની ઉજવણી ‘દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે..’:  પીએમ મોદીયોગ લોકોની જીવનશૈલીનો ભાગ બન્યો 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી યોગ લોકોની દિનચર્યાનો ભાગ બન્યાં 

અમરેલીમાં પણ યોગ દિવસની ઉજવણી 

11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમરેલીના સાંસદ ભરત સુતરિયાની હાજરીમાં યોગ દિવસની ઉજવણી લાઠીમાં થઇ હતી. અહીં તાલુકા શાળામાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં લોકોએ ઉત્સાહેભર ભાગ લીધો હતો. દરમિયાન સાંસદ ભરતે કહ્યું હતું કે તમામનું શરીર સ્વસ્થ રહે તે માટે યોગા કરવા ખુબ જ જરૂરી છે.

‘દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે..’:  પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં છે. અહીં જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, “જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર કરું છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળે અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા.”

યોગ લોકોની જીવનશૈલીનો ભાગ બન્યો 

તેમણે વધુમાં કહ્યું કે આજના વિશ્વમાં આ પ્રકારનો ટેકો સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે, 11 વર્ષ પછી, આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.

Yoga isn't just an exercise. It is a way of life. Wonderful to join this year's Yoga Day celebrations in Visakhapatnam. https://t.co/ReTJ0Ju2sN

— Narendra Modi (@narendramodi) June 21, 2025

191 દેશોમાં યોગ દિવસની ઉજવણી 

વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. સરકાર દ્વારા 10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે.

યોગ લોકોની દિનચર્યાનો ભાગ બન્યાં 

છેલ્લા 11 વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. ભારતે યોગને વિશ્વની જીવનશૈલી સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે, વિશ્વના ઘણા ભાગોમાં લોકોએ યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવ્યો છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

 

You Might Also Like

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી

21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.

ઐતિહાસિક દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ

૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

એકતાનગર SOU ખાતે ૧૧ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

TAGGED: 'Yoga Sangam', 'યોગ સંગમ', 11th International Yoga Day, Breaking news, guajrti news, modi goverment, oneindianews, pm modi, the whole world, topnews, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, પીએમ મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 21, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી…ઉધમપુરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ
Next Article NPCIએ ઈન્કમ ટેક્સ પોર્ટલ પર લોન્ચ કરી પાન-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની નવી સુવિધા, જાણો કરદાતાઓને શું થશે ફાયદો?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી
જૂન 21, 2025
21 જૂન, 2025ના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિસ્તાર માં યોગદિનની ઉજવણી થઈ.
Ahmedabad Gujarat જૂન 21, 2025
ઐતિહાસિક દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ
જૂન 21, 2025
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નડીયાદ જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
Gujarat Kheda જૂન 21, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?