click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત રાજ્યની ખેડૂતોની પોતાની બેંક હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત રાજ્યની ખેડૂતોની પોતાની બેંક હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે
GujaratKheda

ગુજરાત રાજ્યની ખેડૂતોની પોતાની બેંક હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે

ગુલામીના નામમાંથી મુક્તિ : કેડીસીસી બેંક હવે 'ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ' તરીકે ઓળખાશે

Last updated: 2025/07/25 at 5:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત રાજ્યની અગ્રણી અને ખેડૂતોની પોતાની બેંક, જે છેલ્લા ૭૭ વર્ષથી બૃહદ ખેડા જિલ્લામાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે, તે હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા “કૈરા” ને બદલે “ખેડા” નામકરણને સત્તાવાર મંજૂરી મળતાં, બેંકના સંચાલક મંડળના સુચારુ પ્રયાસોને ભવ્ય સફળતા મળી છે. કૈરા” નામ અંગ્રેજોના ઉચ્ચારણ પર આધારિત હતું અને ભૂતકાળનું પ્રતીક હતું. “ખેડા” એ ઐતિહાસિક અને પ્રાદેશિક રીતે સુસંગત નામ છે, જે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ સાથે પણ જોડાયેલું છે.

ઐતિહાસિક નામકરણ અને આઝાદીના પ્રતીક રૂપે “ખેડા”

ભારતના આઝાદી સંગ્રામમાં ખેડાનું નામ ખૂબ જ પ્રચલિત છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જન્મસ્થાન આવેલું છે. આ પવિત્ર ભૂમિમાં તેમના વિચારો અને સપનાથી ૧૯૪૯માં સ્થપાયેલી આ જિલ્લા સહકારી બેંકને, અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેમના ઉચ્ચારણ અનુસાર “કૈરા” નામ આપવામાં આવ્યું હતું. તે સમયે RBI દ્વારા બેંકના રજીસ્ટ્રેશન માટે “કૈરા” (અંગ્રેજીમાં) અને “ખેડા” (હિન્દીમાં) એમ બે નામોનું લાયસન્સ અપાયું હતું. એક જ બેંકના જુદા જુદા અર્થઘટન વાળા આ નામથી પેદા થતી મૂંઝવણ અને “કૈરા” નામ સાથે જોડાયેલી ગુલામીની પ્રતીતિને દૂર કરવા માટે, બેંકના નિયામક મંડળે ૭૭ વર્ષ પછી આ ઐતિહાસિક નિર્ણય લીધો.
સંચાલક મંડળના અથાક પ્રયાસોને સફળતા “કૈરા” નામનું કોઈ ગામ અસ્તિત્વમાં ન હોવાથી અને વર્તમાન તથા આવનારી પેઢીને આ નામથી અવગત ન હોવાના કારણે સર્જાતી ગેરસમજને ધ્યાનમાં રાખીને, સંચાલક મંડળે આ બાબતને ગંભીરતાથી લીધી. બેંકની સાધારણ સભામાં ખાસ ઠરાવ પસાર કરીને, RBI સમક્ષ નામ સુધારણા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.

RBI દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળતા, આજથી “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” નામ સત્તાવાર રીતે અમલમાં આવ્યું છે. આ ઐતિહાસિક પરિવર્તન પર બેંકના ચેરમેન અને સંચાલક મંડળે તમામ ગ્રાહકો અને સભાસદોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા આ બાબતની જાણ કરી છે. ગ્રાહકો અને સભાસદો માટે એ જ સંદેશ છે કે આ નવા નામ સાથે બેંકની ભાવિ પ્રતિબદ્ધતા તથા સેવાઓ વધુ ઉત્કૃષ્ટ બનશે.હવે એક જ ઓળખ, “ખેડા” નામ સાથે, જિલ્લા બેંક આપના આંગણે વિવિધ સર્વશ્રેષ્ઠ સેવાઓ પહોંચાડવા માટે હંમેશા કટિબદ્ધ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

You Might Also Like

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ

નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ

જબલપુર બરગી ડેમ ક્રૂઝ દુર્ઘટના : માતાએ અંતિમ શ્વાસ સુધી પુત્રને જકડી રાખ્યો, કરુણ દ્રશ્યે દેશને રડાવ્યું

TAGGED: Breaking news, farmers, gujarat cm, Gujarat state, Gujarat State Farmers, gujarati news, Kheda, kheda collector, latest news, news channel in india, oneindianews, Own Bank Will Now Be Known As, The Kheda District Central Cooperative Bank Limited, ખેડા, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડૂતો, ગુજરાત રાજ્ય, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લગ્ન પહેલા HIV ટેસ્ટ ફરજિયાત, મેઘાલય રાજ્ય સરકારનો મોટો નિર્ણય લાવવાની તૈયારી
Next Article અટલ મોહલ્લા ક્લિનિક હવે મધર ટેરેસા એડવાન્સ્ડ હેલ્થ ક્લિનિક બનશે, હેમંત કેબિનેટમાં 21 દરખાસ્તોને મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ
Gujarat મે 1, 2026
પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી
Gujarat મે 1, 2026
પંજાબ વિધાનસભામાં હોબાળો : CM ભગવંત માન પર દારૂ પીધાનો આરોપ, તમામ MLAના આલ્કોહોલ ટેસ્ટની માંગ
Gujarat મે 1, 2026
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
Gujarat મે 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?